________________
નમસ્કાર મંત્રના સ્મરણુથી દેવતાનું કેટલું આયુષ્ય ધાય ?
કે દ
ઉપ૨ કહ્યા પ્રમાણે લાભા મન- વચન-કાયાની એકાગ્રતાથી કરવાથી મળે, કાયમ નવકારશી કરનારને નરમાં જવુ' પરંતુ... નથી.
છ
નમસ્કાર મ`ત્રના એક અક્ષર, એક પદ અને એક નવકારથી દેવતાનું કેટલું આયુષ્ય બધાય ?
નવકારના એક અક્ષર ખેલવાથી સાત સાગરોપમનુ' દેવ તાનું આયુષ્ય ધાય.
નવકારનુ એક પદ એલવાથી પચાસ સાગરોપમનું દેવતાનું આયુષ્ય બંધાય,
સંપૂર્ણ એક નવકાર ગણવાથી પાંચસે સાગરોપમનું' ધ્રુવતાનું આયુષ્ય અધાય,
છુટા પારાની નવકારવાળી ગણવાથી ચાપન હજાર સાગરીપમનુ' દેવાયુ બંધાય,
ખાધા પારાની એક નવકારવાળી ગણવાથી પાંચ લાખ સાગરોપમનુ દેવાયુ. બંધાય.
જેણે નારકીનું આયુષ્ય ન આંધેલુ હાય તેને દેવાયુ અંધાય અને જેણે નારકીનું આયુષ્ય માંધ્યુ હોય તેને ઉપર પ્રમાણે નમસ્કાર મ ́ત્ર ગણવાથી તેટલુ' નારકીનું આયુષ્ય તુટે છે.
રાઇય-દેવસિય-પખિય-ચામાસી અને સવછરી પ્રતિક્રમણમાં કેટલા શ્વાસેાવાસ પ્રમાણુ કાઉસ્સગ હાય ?
૧૧