________________
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ—ગુણ—સંગ્રહ
સ્વાદિય—સુંઠ, જીરૂ, અજમા. ધાણા, વરીયાળી વગેરે તમાલ.
',
૧૫
કયા પચ્ચક્ખાણમાં કયા કયા આગાર હાય ? નવકારશીમાં—૧ અન્નત્થણાભાગેણુ, ૨ સહસાગારેણુ', પેાસીમાં—૧ અન્નત્થણાભાગેણં, ૨ સહસાગારેણં, ૩ પૃચ્છન્નકાલણ, ૪ દિસામાહેણ, ૫ સાહુયણેજી, ૬ સવસમાહિ વત્તિયાગારેણુ, એ છ આગાર પેરિસી અને સાઢપારસીના છે.
એકાસણુ, યાસણ અને એકલઠાણાના ભગાર કહે છે–૧ અન્નત્થણાભોગેણુ', ૨ સહસાગારેણં, ૩ સાગારિઆગારેણં, ૪ આઉટપસારે, ૫ ગુરુ અદ્ભુાણે, દ પારિટ્રાવણિયાગારેણુ', છ મહત્તરાગારેણં અને ૮ સવ્વસમાહિવત્તિયાગારેણ એ આઠ આગાર એકાસણા અને બીયાસણમાં આવે, તેમાંથી આંટણપસારેણ વિના સાત આગાર એકલઠાણામાં આવે.
•
વિગઇ, નીવી અને આય બિલના આગાર કહે છે૧ અન્નત્થણાભાગેષુ, ૨ સહસાગારેણ, ૩ લેવાલેવેણુ', ૪ ગિહત્થસ’સšણ, ૫ ઉક્િપ્ર્ત્તવિવેગેણં, ૬ પહુચ્ચમકિખએણ', ૭ પારિયાવણિયાગારેણુ', ૮ મહત્તરાગારેણ, ૯ સવ્વસમાહિવત્તિયાગારેણુ એ નવ વિગઈ અને નીવીમાં આવે. પ′ચ્ચમખિએણુ વિના આઠ આગાર આયખિલમાં આવે,
ઉપવાસ, પાણુસ્સ અને અભિગ્રહાદિકમાં (૧) અન્નત્થણાભાગેણં, ૨ સહસાગારેણુ', ૩ પારિાવણિયાગારેણ