________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સ‘ગ્રહ
૨૮ ૨૮ ૨૬૦
૨૮ ૨૩૨
૧૬ ૧૬ ૨૧૬
૩૪
૧૯૧
૨૦ ૨૦ ૧૯૮
૩૧
૧૬૭
૩૫
૩
૩૨
૩૮
૧
૩૧
૭૯ . ૭૧
૧૮૧ ૯૭૧૨૪૭ ૨૦૧ ૧૪૪૬
યેાગસ-નામસ્ત
પુખ્ખરવટ્ઠી–શ્રુતસ્તવ સિદ્ધાણુ યુદ્ધાણુ –સિદ્ધસ્તવ જાવ'તિ ચેઈઆઇ – પ્રણિધાન
-
જાવત કે વિ સાહૂ જય વીયરાય (૨ ગાથા) સવ સંખ્યા
99
',
સાત મુદ્રાએ
૧ નમુક્ષુણ'માં યોગમુદ્રા, ૨ અરિહ'તચેઇ૦ માં જિનમુદ્રા, ૩ જય વીયાયમાં મુક્તાથુક્તિમુદ્રા. ૪ પડિમણુ ઠાવવમાં મયૂરમુદ્રા, ૫ વાંદણામાં યથાજાત મુદ્દા. ૬ વંદિત્તામાં ધનુષ્યમુદ્રા, અને ૭ ગુરુવદનમાં ૫'ચાંગમુદ્રા કરવી.
૧૧ પાંચ દડક દ્વાર
૧ શક્રસ્તવ એટલે નમ્રુત્યુણુ, ૨ ચૈત્યસ્તવ એટલે અરિહંત ચૈઇઆણું, ૩ નામસ્તવ એટલે લેાગસ, ૪ શ્રુતસ્તવ એટલે પુખરવરદી અને ૫ સિદ્ધસ્તવ એટલે સિદ્ધાણુ યુદ્ધાણુ એ પાંચ દંડક કહેવાય.
૧૨ ખાર અધિકાર
અધિકાર એટલે કયા સૂત્રમાં કૈાની સ્તુતિ-સ્તવના થાય છે તે. નમ્રુત્યુણમાં દ્રવ્યજિન તથા ભાવવજનને વંદન કરવારૂપ એ અધિકાર. અરિહંત-ચેઇઆણુ માં સ્થાપનાજિનને વંદન કરવા રૂપ એક અધિકાર. લેગસ્સમાં નામજિનને વંદન કરવારૂપ તથા