________________
૧૪૦
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સપ્રહ પૂજા કરનારાઓએ આશાતના ન થાય તે માટે પિતાનાં કપડાં પ્રભુજીને ન લાગે તેને ખાસ ખ્યાલ રાખવો. ભક્તિ પૂરતું ગભારામાં રહેવું, તે પણ આઠપડે મુખકાશ બાંધીને ઉભું રહેવાય.
૫ ચૈત્યવંદન દ્વાર (૧) નમસ્કાર કરવાથી જઘન્ય ચિત્યવંદન જાણવું. (૨) એક થય જેડા વડે દેવવંદન કરવું તે મધ્યમ ચૈત્યવંદન જાણવું અને (૩) બે થાય જેડા તથા પાંચ નમુસ્કુર્ણ, ત્રણ પ્રણિધાન સહિત ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું.
૬ પ્રણિપાત દ્વાર બે હાથ, બે હીંચણ અને મસ્તક એ પાંચ અંગ ભૂમિએ લગાડી પંચાંગ પ્રણામ કરે તે પ્રણિપાત.
૭ નમસ્કાર દ્વાર મોટા અર્થવાળા, અત્યંત આનંદકારી એવા એકથી માંડીને એકસે આઠ સુધી લેકે પ્રભુ સન્મુખ કહેવા તે.
- ૮ અક્ષર દ્વારે કયા સૂત્રમાં કેટલા વર્ણ (અક્ષર) હેય તે જાણવા.
નવકારના ૬૮ અક્ષર, ખમાસમણના ૨૮ અક્ષર, ઇરિયાવહિયંના ૧૯૯ અક્ષરે, નમુત્થણના ૨૯૭ અક્ષરે, અરિહંતચેઈઆણુના ૨૯૯ અક્ષર, લોગસ્સના ૨૬૦ અક્ષર, ફખરવરદીના ૨૧૬ અક્ષ, સિંદ્ધાણં બુદ્ધાણંના ૧૯૮ અક્ષર, પ્રણિધાન સૂત્રના ૧૫ર અક્ષરો છે. આ પ્રમાણે સર્વ મળીને ૧૬૪૭ અક્ષરે થાય છે. તે શુદ્ધ ઉચ્ચારથી બલવા