________________
૧૨૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ
પાંચ મેરા સિવાયના દરેક પર્વતે પિતાની ઉંચાઈથી ચોથા ભાગે જમીનમાં દટાયેલા છે. પાંચમેન્ટમાં જમ્બુદ્વીપને મધ્યમ એક હજાર જન જમીનમાં અને ૯ હજાર જન ઉપર એમ મળીને એક લાખ જનને છે અને બીજા ચાર મેરુ હજાર યોજન જમીનમાં અને ત્યાસી હજાર બહાર મળી કુલ ૮૪૦૦૦ એજનના છે.
તિષી દેવતાના માંડલા ચંદ્રમાના પંદર માંડલા અને ચૌદ આંતર છે. તેમાં એકેક માંડલાનું પ્રમાણ કેટલું છે? તે કહે છે.
એક એજનના ૬૧ ભાગ કરીએ એવા છપ્પન્ન ભાગ ()નું એક માંડલું જાણવું. ચંદ્રમાને વિચારવાનું ક્ષેત્ર ૫૧૦ એજન અને એકસઠીયા અડતાલીશ ભાગ (૫૧૦૬) નું છે.
ચંદ્રમાને દરેક માંડલાનું કેટલું કેટલું અંતર છે? તે જણાવે છે. પાંત્રીશ જન અને એક એજનના એકસઠીયા ત્રીશ ભાગ અને એકસઠીયા ૧ ભાગના સાત ભાગ કરીએ એવા ચાર ભાગ (૩૫ ) એટલે દરેક માંડલે અંતર જાણવું.
હવે સૂર્યના એક ચોરાશી માંડલા છે. તેના આંતર એકસેને ત્યાશી છે. એકેકા માંડલાને બે-બે જનનું આંતરૂં છે. એકસે ત્યાશીને બમણા કરીયે ત્યારે ત્રણસે છાસઠ જન આંતરાના થાય. વળી સૂર્યના એકેક માંડલામાં વિમાનનું જાડાપણું એક જનના અડતાલીશ ભાગનું છે તેને એક