________________
Á૮
શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ વિષયરૂપ–ગુણુ–સ’ગ્રહ
તેની દેવીનુ સાડાચાર પચેાપમ પ્રમાણ છે. તેઓનુ જધન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે.
હવે દક્ષિણ પાસાના ધરણેન્દ્ર આદિ નવ ઇન્દ્રનું જધન્ય ઇશ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ દાઢ પત્યેાપમનું, તે નવ ઇન્દ્રની દેવીનુ જઘન્ય દશ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટ અધ પચેપમ આયુષ્ય છે.
ઉત્તર પાસાના ભૂતાદિ નવ ઇન્દ્રોનું જધન્ય દશ હજાર વર્ષ'નુ', ઉત્કૃષ્ટ દેશેાન એ પચેપમ, અને તેની ધ્રુવીનું જઘન્ય ઇશ પલ્યેાપમ, ઉત્કૃષ્ટ દેશેાન એક પત્યેાપમ.
પૃથ્વીકાયનુ' જઘન્ય આયુષ્ય અતર્મુહૂત્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષ. ખાદર પૃથ્વીકાય છ ભેદે છે. (૧) સુ'વાળી પૃથ્વી તે ગાપીચ'નાદિકનું ઉત્કૃષ્ટ એક હજાર વસ્તુ (૨) શુદ્ધ પૃથ્વી તે નદીની મેખલાદિકનું ઉત્કૃષ્ટ ૧૨ હજાર વતુ, (૩) વાલુકા તે સચિત્ત રેતી વગેરેનું ઉત્કૃષ્ટ ૧૪ હજાર વર્ષ'નું, (૪) મધુશીલ નામે પૃથ્વી તેનુ' ઉત્કૃષ્ટ ૧૬ હજાર વર્ષનું, (૫) પત્થરના કાંકરાનું ૧૮ હજાર વર્ષનુ અને (૬) ખર નામે પૃથ્વી તે રત્નાદિક, તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષતુ છે.
અકાય તે પાણી તેનુ' ઉત્કૃષ્ટ આયુષ્ય છ હજાર વર્ષ છે. અગ્નિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહૈારાત્રિ.
વાયુનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષ. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ હજાર વર્ષ,