________________
માગણા વિચાર
માગણા વિચાર ૧૪ મૂળ માગણા અને ૬૨ ઉત્તર માગણા છે. ૧૪ મૂળ માગણુ-૧ ગતિ, ૨ ઈન્દ્રિય, ૩ કાય, ૪ યોગ, ૫ વેદ, ૬ કષાય, ૭ જ્ઞાન, ૮ સંયમ, ૯ દર્શન, ૧૦ વેશ્યા, ૧૧ ભવ્ય, ૧૨ સમ્યકત્વ, ૧૩ સંજ્ઞી, અને ૧૪ આહારી એ ચૌદ મૂળ માગણા જાણવી. • દર ઉત્તરમાણ
ગતિ–૪ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
ઈન્દ્રિય (જાતિ)-૫ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરંદ્રિય, અને પંચેંદ્રિય.
કાય-૬ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય ને ત્રસકાય.
ગ–૩ મ ગ, વચનયોગ, અને કાયાગ. વેદ-૩ પુરુષવેદ, સ્ત્રી અને નપુંસકત. કષાય–જ ક્રોધ, માન, માયા અને લેભ.
જ્ઞાન-અજ્ઞાન–૮ માતજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન, પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, થતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
સંયમ–૭ સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમ સંપાય, યથાખ્યાત, દેશવિરતિ અને અવિરતિ.
દશન–૪ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન.
લેશ્યા– કૃષ્ણ, નલ, કાપિત, તેજે, પર્વ અને શુકલ. ભવ્ય–૨ ભવ્ય અને અભિવ્ય.