________________
[૮૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
૧૦ પ્રાણ-૫ ઈન્દ્રિય, ૩ મનબળ-વચનબળ-અને કાયબળ, ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય એમ કુલ ૧૦ પ્રાણ છે.
એકેંદ્રિયને 1 સ્પર્શનેન્દ્રિય, ૨ કાયબળ૩ શ્વાસોશ્વાસ અને ૪ આયુષ્ય એમ ચાર પ્રાણે હોય છે.
બેઈદ્રિયને રસનેન્દ્રિય અને વચનબળ સહિત છ પ્રાણે હેય. તેઇદ્રિયને ધ્રાણેન્દ્રિય સહિત ૭ પ્રાણે હેય. ચૌરિન્દ્રિયને ચક્ષુરિંદ્રિય સહિત ૮ પ્રાણ હેય. અસંજ્ઞી પંચંદ્રિયને મનમેળ વિના ૯ પ્રાણે હોય. સંજ્ઞી પંચેંદ્રિયને દશે ય પ્રાણે હેય.
અજીવતત્વના ૧૪ ભેદે ધર્માસ્તિકાયના ત્રણ ભેદ-કંધ, દેશ અને પ્રદેશ. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ-કધ, દેશ અને પ્રદેશ, આશાસ્તિકાયના ત્રણ ભેદ-કંધ, દેશ અને પ્રદેશ.
પુદગલાસ્તિકાયના ચાર ભેદ-કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ કાળને વર્તમાન સમયરૂપ એક ભેદ. એમ કુલ અજીવતત્વના ૧૪ ભેદ છે. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાય આપે.
અધમાં તકાય જીવ અને પુદ્ગલેને સ્થિર રહેવામાં સહાય આપે.