________________ 52 અશ્વકર્ણકરણોદ્ધા તરતમતા હોઈ શકે છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “વ્યસ્ત વિનવવસ સવ્વપ્ના देसघादिफद्दयाणमादिवग्गणा तुल्ला, सव्वघादीणं पिमोत्तूण मिच्छत्तं सेसाणं कम्माणं सव्वघादीणमादिवग्गणा તુ, પ્રવાનિ પુલ્વદ્યાનિ નામ ? - ભાગ-૧૪, પાના નં. 331 અપૂર્વસ્પર્ધક પ્રરૂપણા - અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ સમયે સત્તાગત સંજવલન ૪ના રસસ્પર્ધકોમાંથી અસંખ્યાતમા ભાગના દલિકો લઈ તેમાંથી અપૂર્વસિસ્પર્ધકો બનાવે છે. પ્રથમ સમયે અનંત અપૂર્વસ્પર્ધકો બનાવે છે. તે પ્રદેશોની એક દ્વિગુણહાનિના આંતરામાં રહેલા રસસ્પર્ધકોના અસંખ્યાતમા ભાગ જેટલા હોય છે. પૂર્વસ્પર્ધકોના પ્રથમ (જઘન્ય) સ્પર્ધકની નીચે અપૂવસ્પર્ધકોની રચના થાય છે. એટલે કે પૂર્વસ્પર્ધકોમાં ના પ્રથમ (જઘન્ય) સ્પર્ધકની જઘન્ય વર્ગણામાં દરેક પરમાણુ ઉપરના રસાણ કરતા અપૂર્વસ્પર્ધકોના ઉત્કૃષ્ટ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુ ઉપર અનંતગુણહીન (અનંતમો ભાગ) રસાણ છે, તેના કરતા અપૂર્વસ્પર્ધકોના જઘન્ય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રત્યેક પરમાણુ ઉપર અનંતગુણહીન રસાણ છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “ના િપઢમસમયે પુષ્યાળિ નિવ્રુત્તિવા િતત્થ પટમ સ आदिवग्गणा थोवा / चरिमस्स अपुव्वफद्दयस्स आदिवग्गणा अणंतगुणा / पुव्वफद्दयस्सादिवग्गणा vi[VI[ r - ભાગ-૧૪, પાના નં. 339. પ્રથમ સમયે દીપમાન (અપાતુ) દલિક - વિવક્ષિત સમયે અપાતુ દલિક તે દીયમાન દલિક. પ્રથમ સમયે સત્તાગત પૂર્વસ્પર્ધકોના દલિકમાંથી અસંખ્યાતમા ભાગના દલિકોને ગ્રહણ કરી તેમાંથી અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ઘણા પુદ્ગલો નાંખે, ત્યારપછીની વર્ગણામાં વિશેષહીન યુગલો નાંખે, એમ યાવત્ ચરમ અપૂર્વસ્પર્ધકની ચરમ વર્ગણા સુધી વિશેષહીનના ક્રમે નાંખે. ત્યારપછી પ્રથમ પૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસંખ્યગુણહીન દલિકો નાંખે. ત્યાર પછી ઉત્તરોત્તર વર્ગણામાં પૂર્વ-પૂર્વ વર્ગણાથી વિશેષહીન-વિશેષહીન દલિક નાંખે. એમ ભાવ પૂર્વસ્પર્ધકોની સર્વવર્ગણાઓમાં જાણવું. પ્રથમ સમયે દશ્યમાન (દેખાતુ) દલિક - વિક્ષિત સમયે નવુ આવેલ અને પૂર્વેનું બન્નેનું ભેગુ દલિક તે દશ્યમાન દલિક. જે જે સમયે જે નવા અપૂર્વસ્પર્ધકો બને છે તેમાં દીયમાન દલિક તે જ દશ્યમાન દલિક હોય છે, કેમકે પૂર્વનું સત્તાગત દલિક તેમાં હોતું નથી. પ્રથમ સમયે અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ઘણુ દલિક છે, તેના કરતા બીજી વર્ગણામાં વિશેષહીન દલિક છે, એમ યાવતુ પૂર્વસ્પર્ધકની ચરમ વર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં પૂર્વ-પૂર્વ વર્ગણા કરતા વિશેષહીન-વિશેષહીન દલિક છે. બીજા સમયે દીપમાન દલિક - બીજા સમયે પ્રથમ સમય કરતા અસંખ્ય ગુણ દલિતોને ગ્રહણ કરી તેમાંથી પ્રથમ સમયે બનાવેલા અપૂર્વસ્પર્ધકો કરતા અસંખ્યગુણહીન નવા અપૂર્વસ્પર્ધકો બનાવે, તથા શેષ દલિકોને પ્રથમ સમયના અપૂર્વસ્પર્ધકોમાં તથા પૂર્વસ્પર્ધકોમાં નાંખે. તેનો ક્રમ આ પ્રમાણે છે - બીજા સમયના પ્રથમ અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ઘણા દલિક નાંખે. તેના કરતા બીજી વર્ગણામાં વિશેષહીન દલિક નાંખે. એમ બીજા સમયના છેલ્લા અપૂર્વસ્પર્ધકની છેલ્લી વર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં પૂર્વ પૂર્વ વર્ગણા કરતા વિશેષહીન-વિશેષહીન દલિક નાંખે. ત્યારપછી પ્રથમ સમયના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં