________________ સુકૃત અનુમોદના શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ (1) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર, હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા - મુંબઈ. (2) શ્રી મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર, હ. રમાબેન પુંડરીકભાઈ શાહ, ખંભાત - મુંબઈ. (3) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર, હ. શોભનાબેન મનીષભાઈ જરીવાલા - મુંબઈ (4) શ્રી સાયર કંવર યાદવસિંહજી કોઠારી પરિવાર, હ. મીનાબેન વિનયચન્દ કોઠારી શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ (1) શ્રી કમળાબેન કાંતિલાલ શાહ પરિવાર, હ, બીનાબેન કીર્તિભાઈ શાહ (ઘાટકોપર-સાંઘાણી) (2) શ્રીમતી જાગૃતિબેન કૌશિકભાઈ બાવીશી, ડાલિની જયકુમાર મહેતા, મહેંક, કાંદિવલી, મુંબઈ. | શ્રી શ્રતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ (1) શ્રી અઠવાલાઈન્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. (2) શ્રી માટુંગા જે.મૂ. જૈન સંઘ - મુંબઈ (3) શ્રી નવજીવન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ (4) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ શ્રી શ્રતોદ્ધાર આધારસ્તંભ (1) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ (2) શ્રી મનફરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - મનફરા. (પ્રેરક : પ.પૂ.આ. શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.) (3) શ્રી નડિયાદ જે.મૂ. જૈન સંઘ - નડિયાદ (4) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પાવાપુરી તીર્થધામ-જીવમૈત્રીધામ (5) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જે. મૂ. તપાગચ્છ જૈન સંઘ, શ્રી જયાલક્ષ્મી આરાધના ભવન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ (6) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સાયન (શિવ), મુંબઈ . (7) શ્રી બાબુભાઈ સી. જરીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ, હ. શ્રી આદિનાથ જૈન સંઘ, નિઝામપુરા, વડોદરા. (8) શ્રી રિદ્ધિ સિદ્ધિ વર્ધમાન હાઈટ્સ જે. મૂ. જૈન સંઘ, ભાયખલા, મુંબઈ. (પ્રે. : ૫.પૂ.મુ. શ્રી જિનપ્રેમવિ. મ.) (9) શ્રી આદિનાથ સોસાયટી જૈન ટેમ્પલ ટ્રસ્ટ, પૂના, (પ્રેરક : પૂ.પં. શ્રી અપરાજિતવિજયજી ગણિવર્ય) (10) શ્રી મુલુંડ જે.મૂ. તપાગચ્છ સમાજ, મુંબઈ (પ્રેરક : પૂ.પં. શ્રી હિરણ્યબોધિવિ. ગણિ, પૂ.મુ. શ્રી હેમદર્શનવિ. મ.) (11) શ્રી વિક્રોલી સંભવનાથ જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈ (પ્રેરક પૂ.મુ. શ્રી યશકલ્યાણવિ. મ., મુ. શ્રી તીર્થપ્રેમવિ. મ.) (12) શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાનનગરનો ટેકરો, અમદાવાદ. (પ્રેરકઃ પૂ.આ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા.) (13) શ્રી આદિશ્વરજી મહારાજ મંદિર ટ્રસ્ટ, શ્રી દશા ઓસવાલ સિરોહીયા સાથ ગોટીવાલા, ધડા, પૂના. (પ્રેરક : તપસ્વીરત્વ પૂ.મુ. શ્રી અભયરત્નવિ. મ.). (14) શ્રી ગોડી પાર્શ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ, પૂના (પ્રેરક : પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.) | શ્રી શાસન સુકૃત રજતસ્તંભ (1) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, નવરંગપુરા, અમદાવાદ (હ. શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ)