________________ 334 સયોગીકેવળી ગુણસ્થાનક પ્રશ્ન - શું સઘળા કેવળી ભગવંતો આયોજિકાકરણની જેમ સમુદ્યાત અવશ્ય કરે ? જવાબ - આ વિષયમાં પન્નવણાસૂત્રમાં આ પ્રમાણે પ્રશ્નોત્તર છે - “સલ્વે વિvi સંતે ત્નિસ,ધાતિ गच्छंति ? गोयमा णो इणटे समटे / जस्साऊएण तुल्लाति, बन्धणेहिं ठितीहि य / भवोवग्गहकम्माई, समुग्घातं से ण गच्छति // 1 // अगंतूणं समुग्घातं, अणंता केवली जिणा / जरमरणविप्पमुक्का, सिद्धि વરાછું લતા રા’ - પ્રજ્ઞાપનાસૂત્ર, ૩૬મુ સમુદ્યાતપદ, સૂત્ર 348, પાના નં. 601. અહીં સામાન્યથી એવો નિયમ છે કે જે કેવળી ભગવંતોને આયુષ્ય કરતા વેદનીય વગેરે ત્રણ અઘાતી કર્મોની સ્થિતિ વધારે બાકી હોય તેઓ તેને સમાન કરવા માટે સમુદ્ધાત કરે છે. જેઓને ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા આયુષ્યની તુલ્ય હોય તેઓ સમુદ્યાત કરતા નથી. પ્રશ્ન - જો વેદનીય વગેરે ત્રણ અઘાતી કર્મોની સ્થિતિ આયુષ્ય કરતા ઓછી હોય તો શું કરે ? જવાબ - આયુષ્યની સ્થિતિ વેદનીય વગેરે ત્રણ અઘાતી કર્મોની સ્થિતિની સમાન હોય અથવા ન્યૂન હોય, પરંતુ વધારે ક્યારેય ન હોય. તેમાં કારણ તથારૂપ જીવસ્વભાવ જ છે. સંક્રમકરણ ભાગ-૧ માં કહ્યું છે - “વન તોડ્ય નિયમો યનીયાવાયુવ: સાશાધવસ્થિતિ મતિ, ન વિધિ वेदनीयादेरायुरिति चेत् ? उच्यते, तथारूपजीवपरिणामस्वाभाव्यात्, इत्थंभूत एव ह्यात्मनः परिणामो येनास्यायुर्वेदनीयादेः समं न्यूनं वा भवति, न कदाचनाप्यधिकम् / यथाऽऽयुषोऽध्रुवबन्धित्वं शेषकर्मणां ध्रुवबन्धित्वमायुषां स्वभवत्रिभागादिके प्रतिनियतकाले च बन्धः, न चेदृग्बन्धवैचित्र्ये स्वभावमन्तरेण अपरो हेतुः कश्चिदस्ति, एवमायुषो वेदनीयादेराधिक्याभावेऽपि स्वभावविशेष एव नियामको दृष्टव्यः।' - સંક્રમકરણ ભાગ 1, પાના નં. 131 સમુદ્ધાત કોણ નિયમા કરે અને કોણ નિયમા ન કરે એ બાબતમાં ત્રણ મતાંતરો છે જે નીચેના પાઠો ઉપરથી સમજી શકાશે. 1) ગુણસ્થાનક્રમારોહમાં કહ્યું છે - " THસધાયુષ્યો નમતે વેવનોદ્રમ્ | રોત્યસૌ સમુદ્ધાતમજે ર્વત્તિ નવા ? - છ માસથી અધિક આયુષ્યવાળા કેવળી ભગવંતો કેવળી સમુદ્રઘાત અવશ્ય કરે. બીજા કેવળી ભગવંતો કેવળી સમુઘાત કરે અથવા ન પણ કરે. 2) ગુણસ્થાનકમારોહવૃત્તિમાં કહ્યુ છે - “તવૈવાડ ત્રાપ-છપ્પીસીડલેસે ૩પન્ન ને િવનં નાણાતે નિયમ સમુપાયા સેસ સમુદાયમફયવ્યા ? - જેમને છ માસ આયુષ્ય બાકી હોય ને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે નિયમા સમુઘાત કરે, બીજા કરે અથવા ન પણ કરે. તત્ત્વ કેવળીગમ્ય છે. સમુદ્યાતનું સ્વરૂપ - આયોજિકાકરણ કર્યા પછી જેઓને આયુષ્યકર્મ કરતા વેદનીય વગેરે કર્મોની સ્થિતિ વધારે હોય તેવા કેવળી ભગવંતો તે સમાન કરવા માટે સમુદ્ધાત કરે છે. 'सम्यक् - अपुनर्भावेन उत् - प्राबल्येन घातो वेदनीयादिकर्मणां विनाशो यस्मिन् क्रियाविशेषे स સમુદ્ધાતઃ ? - કર્મપ્રકૃતિના સત્તાપ્રકરણની ગાથા 55 ની ઉપા. યશોવિજયજી કૃત ટીકા. 'सम्यगपुनर्भावेन उत्प्राबल्येन घातो वेदनीयादिकर्मणां नाशो यस्मिन् क्रियाविशेषेस समुद्धात इत्यर्थः। - સંક્રમકરણ ભાગ 1, પાના નં. 131.