________________ કિટ્ટિકરણોદ્ધા 298 તેના કરતા માનનો ક્ષય થતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક (16 સવીકટ છે. તેના કરતા માયાનો ક્ષય થતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક ફિર x સર્વકિરિ છે. 24 24 તેના કરતા પ્રથમ સમયકૃત સૂક્ષ્મકિઠ્ઠિઓ વિશેષાધિક છે. કિટ્ટિકરણાદ્ધામાં સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્રિમાં દલિક તથા અવાંતર કિઠ્ઠિઓ અન્ય સંજવલન કષાયની સંગ્રહકિષ્ટિના દલિક તથા અવાંતરકિઠ્ઠિઓ કરતા 13 ગુણ છે, કેમકે મોહનીયના સર્વ દલિકમાંથી લગભગ અડધા જેટલુ નોકષાયનું દલિક સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં આવ્યુ છે અને બાકીનું અડધુ કષાયના ભાગનું દલિક બારે સંગ્રહકિઠ્ઠિઓમાં વહેંચાયેલું છે. તેથી દરેક સંગ્રહકિટિને ભાગે મોહનીયનું 'લગભગ ભાગ જેટલુ દલિક આવે છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિદિને ભાગે તે ભાગ દલિક ઉપરાંત નોકષાયનું મોહનીયનું લગભગ અડધુ દલિક વધારે આવે છે. તેથી સંજવલન ક્રોધનું કુલ દલિક મોહનીયના સર્વદલિકના = = લગભગ 3 ભાગ જેટલુ થાય છે અને શેષ સંગ્રહકિક્રિઓનું દલિક મોહનીયના સર્વદલિકના લગભગ 1 ભાગ જેટલુ થાય છે. જે રીતે દલિક છે તે જ પ્રમાણે કિઠ્ઠિઓની સંખ્યા પણ છે. માટે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ સર્વ કિષ્ટિના લગભગ : ભાગ જેટલી છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિદિનો ક્ષય થતા બીજી સંગ્રહઢિમાં દલિક 24 13 14 તથા અવાંતરકિઠ્ઠિઓ સર્વકિટ્ટિના લગભગ ભાગ જેટલી થાય છે, કેમકે પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધાના ચરમ સમયે પ્રથમ સંગ્રહકિષ્ટિના સર્વદ્રવ્યમાંથી બીજી સંગ્રહકિટ્ટિની નીચે અપૂર્વઅધતનકિક્રિઓ કરે છે, જે 24 24 1. અહીં લગભગ કહેવાનું કારણ એ છે કે મોહનીયના સર્વદલિકના બરાબર - ભાગ જેટલુ દલિક કોઇપણ સંગ્રહકિટ્રિમાં નથી, પરંતુ થોડુ ઓછુ-વસ્તુ છે, કેમકે બાર સંગ્રહકિઠ્ઠિઓમાં સરખે ભાગે દલિક નથી, પરંતુ સંજવલન માનમાં ઓછ, તેનાથી સંજવલન ક્રોધમાં વિશેષાધિક, તેનાથી સંજવલન માયામાં વિશેષાધિક, તેનાથી સંજવલન લોભમાં વિશેષાધિક - આ ક્રમે દલિક છે. તદુપરાંત પ્રથમ સંગ્રહકિષ્ટિ કરતા બીજી સંગ્રહકિટ્રિમાં વિશેષાધિક દલિક છે, તેના કરતા ત્રીજી સંગ્રહકિટ્રિમાં વિશેષાધિક દલિક છે.