________________ 296 કિકિરણોદ્ધા કેમકે વેદ્યમાન સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય ત્યાર પછી ભોગવવામાં આવનાર કિટ્ટિમાં સંખ્યાતગુણ સંક્રમે છે. પ્રશ્ન - તો પછી અહીં સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિમાંથી સૂક્ષ્મકિષ્ટિમાં સંક્રમતા દ્રવ્ય કરતા ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમનુ દ્રવ્ય સંખ્યાતગુણ આવે, કેમકે બીજી સંગ્રહકિટ્ટિ પછી ત્રીજી સંગ્રહકિષ્ટિ ભોગવવાની છે. જવાબ- સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ ભોગવવાની જ નથી. તેનું સર્વ દ્રવ્ય બીજી સંગ્રહકિટ્ટિ વેદતા જ સૂક્ષ્મકિટ્ટિરૂપે પરિણમવાનું છે. બીજી સંગ્રહકિટ્ટિ પછી તરત જ સૂક્ષ્મકિટ્ટિ વેદાશે. માટે બીજી સંગ્રહકિટ્ટિમાંથી ત્રીજી સંગ્રહકિષ્ટિમાં જતા દ્રવ્ય કરતા સૂક્ષ્મકિષ્ટિમાં જતુ દ્રવ્ય સંખ્યાતગુણ છે. સૂક્ષ્મકિઠ્ઠિઓ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની સમાન છે એટલે કે જેમ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિ અપૂર્વસ્પર્ધકની નીચે અને અનંતગુણહીન રસવાળી થતી હતી તેમ સૂક્ષ્મકિઓિ બાદર કિટ્ટિઓની નીચે અને અનંતગુણહીન રસવાળી થાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં જઘન્ય કિટ્ટિથી ઉત્કૃષ્ટ કિટ્ટિ સુધી સર્વ કિઠ્ઠિઓ જેમ ઉત્તરોત્તર અનંતગુણ રસવાળી હતી તેમ અહીં પણ જઘન્ય સૂક્ષ્મકિટ્ટિથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મકિટિ સુધી ઉત્તરોત્તર સૂક્ષ્મકિટિઓ અનંતગુણ રસવાળી છે. જેમ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ બાકીની દરેક સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિઓ કરતા સંખ્યાતગુણ હતી તેમ સંજવલન ક્રોધની કિષ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે થયેલી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિ સિવાયની દરેક સંગ્રહકિષ્ટિની અવાંતર કિઓિ કરતા સૂક્ષ્મકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. હવે પ્રથમ સમયે કેટલી સૂક્ષ્મકિઠ્ઠિઓ કરે છે તે સંખ્યા અલ્પબદુત્વ દ્વારા બતાવાય છે - સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની અવાંતરકિક્રિઓ અલ્પ (39 x સર્વઢિ છે. તેના કરતા સંજવલન ક્રોધનો ક્ષય થતા સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક 1 x સર્વકિષ્ટિ છે. 24 16 24 બીજી સંગ્રહકિટ્ટિનું વ્યયદ્રવ્ય - પપ૨અ - સૂક્ષ્મકિષ્ટિમાં 234 - ત્રીજી સંગ્રહકિટ્ટિમાં એટલે બીજી સંગ્રહકિટ્ટિનું વ્યયદ્રવ્ય = ૫૫૨અ + ૨૩અ = 5754 ત્રીજી સંગ્રહકિટ્ટિનું કુલ વ્યયદ્રવ્ય = અ બીજી-ત્રીજી સંગ્રહકિટ્ટિનું કુલ વ્યયદ્રવ્ય = ૫૭૫અ + અ = 576 ત્રીજી સંગ્રહકિટ્ટિનું આયદ્રવ્ય = 234 સૂક્ષ્મકિટ્ટિનું આયદ્રવ્ય = ૫૫૨અ + અ = 5535 બીજી સંગ્રહકિટ્ટિનું આયદ્રવ્ય = 0 કુલ આયદ્રવ્ય = ૨૩અ + ૫૫૩એ = 5764 - ક્ષપણાસાર ગાથા પ૬પની હિંદી ટીકા