________________ શ્રી મહાવીરસ્વામિને નમઃ નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે KYCLE MAY CON ઉપશમનાકરણ ભાગ-૨ | Hપણિ અર્થાધિsie અને @પશ્ચિમeઠંઘ અથuિse વિસ્તૃત ગુજરાતી વિવેચના VAYYYYYYY પ્રેરક-માર્ગદર્શક-સંશોધક સિદ્ધાન્તમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પદાર્થસંગ્રાહક મુનિરાજશ્રી જયઘોષવિજયજી મહારાજ (હાલ સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા), મુનિરાજશ્રી ધમનિંદવિજયજી મહારાજ (હાલ સ્વ. સહજાનંદિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ધર્મજિસૂરીશ્વરજી મહારાજા), મુનિરાજશ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ (હાલ વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા) વિવેચનકાર મુનિરાજશ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ (હાલ શ્રી સીમંધરજિનોપાસક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા) પ્રકાશક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ