________________ 159 કિટ્ટિકરણાદ્ધા પ્રથમ સમયે કરેલી કિઠ્ઠિઓની રચના પૂર્વે (પાના નં. 155 ઉપર) બતાવેલી છે. હવે બીજા સમયે નવી કિષ્ટિઓની રચના અને જુની કિક્રિઓમાં દલપ્રક્ષેપ કરી બીજા સમયે કિઠ્ઠિઓની અવસ્થા લાવીએ - બીજા સમયની અપૂર્વકિઠ્ઠિઓમાં ત્રણ પ્રકારના દ્રવ્ય આવે છે - 1) અધસ્તનકિટ્રિદ્રવ્ય, 2) ઉભયચયદ્રવ્ય, 3) મધ્યમખંડદ્રવ્ય પહેલા સમયની પ્રથમ કિટ્ટિમાં બે પ્રકારનું દ્રવ્ય આવે છે - 1) ઉભયચયદ્રવ્ય, 2) મધ્યમખંડદ્રવ્ય પહેલા સમયની પ્રથમ કિટ્ટિ સિવાયની શેષ કિઠ્ઠિઓમાં પણ ત્રણ પ્રકારના દ્રવ્ય આવે છે - 1) અધસ્તનશીર્ષીયદ્રવ્ય, 2) ઉભયચયદ્રવ્ય, ) મધ્યમખંડદ્રવ્ય મધ્યમખંડદ્રવ્ય દરેક અપૂર્વકિટ્ટિમાં સમાન આવે. અધસ્તનકિટ્રિદ્રવ્ય બીજા સમયની દરેક અપૂર્વકિટ્ટિમાં સમાન આવે. પ્રથમ અપૂર્વકિટિમાં પૂર્વકિષ્ટિ અને અપૂર્વકિટ્ટિની સંખ્યા પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય આવે. ઉત્તરોત્તર કિટ્ટિમાં એક-એક ઉભયચય ન્યૂન પ્રમાણ ઉભયચયદ્રવ્ય આવે. કોઈ પણ અપૂર્વકિટ્રિમાં તેની પૂર્વે જેટલી પૂર્વ કે અપૂર્વકિટિઓ પસાર થઈ હોય તેટલી ન્યૂન સર્વકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ ઉભયચયદ્રવ્ય આવે. અધસ્તનશીર્ષીયદ્રવ્ય અપૂર્વકિઠ્ઠિઓમાં ન આવે. આ રીતે બીજા સમયની અપૂર્વકિઠ્ઠિઓનું દીયમાન દ્રવ્ય લાવી શકાય. મધ્યમખંડદ્રવ્ય દરેક પૂર્વકિટ્ટિમાં સમાન આવે. કોઈપણ પૂર્વકિષ્ટિમાં તેની પહેલા જેટલી પૂર્વ કે અપૂર્વ કિક્રિઓ પસાર થઈ હોય તેટલી ન્યૂન સર્વકિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય આવે. પ્રથમ પૂર્વકિટ્ટિમાં અધતનશીષચયદ્રવ્ય ન આવે. બીજી પૂર્વકિટ્રિમાં પ્રથમ સમયના એક ચય પ્રમાણ અધસ્તનશીષચયદ્રવ્ય આવે. જેટલામી પૂર્વકિષ્ટિ હોય તેમાં એક ન્યૂન તે પૂર્વકિષ્ટિની સંખ્યા પ્રમાણ પ્રથમ સમયના ચય જેટલુ અધસ્તનશીર્ષીયદ્રવ્ય આવે. પૂર્વકિઠ્ઠિઓમાં અધસ્તનકિટ્રિદ્રવ્ય ન આવે. આ રીતે દરેક પૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય લાવી શકાય. અપૂર્વકિઠ્ઠિઓમાં તો દીયમાન દ્રવ્ય એજ દશ્યમાન દ્રવ્ય છે. પૂર્વકિઠ્ઠિઓના દીયમાન દ્રવ્યમાં પ્રથમ સમયનું સત્તાગત દ્રવ્ય ઉમેરીએ એટલે પૂર્વકિક્રિઓમાં દશ્યમાન દ્રવ્ય આવે.