________________ 156 કિટ્ટિકરણાદ્ધા અબતનશીપંચયતથ (19-4)+1)=9 )+1)=999 = (918 X 2) + 44919 = (1836 + 4) 8 919 = 1840 4 919 = 1690960 આમ અહીંઅધસ્તનશીષચયદ્રવ્ય 1690960 છે. આટલુ (1990960) દ્રવ્ય ઉમેરવાથી પ્રથમસમયની દરેક (920) કિઢિમાં દ્રવ્ય 643 પ્રમાણ થશે. 2. અધતનકિશ્ચિદ્રવ્ય - પહેલા સમયે કરેલ કિક્રિઓના અસંખ્યાતમા ભાગની કિક્રિઓ બીજા સમયે પ્રથમસમયની કિઠ્ઠિઓની સંખ્યા 920 કરે છે. બીજા સમયની કિટ્ટિઓની સંખ્યા =. == 230 અસંખ્ય આ દરેક અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય પ્રથમસમયની પ્રથમકિષ્ટિના દ્રવ્ય જેટલુ છે, એટલે કે 64 જેટલુ છે. કુલ અધતનકિટ્રિદ્રવ્ય = પ્રથમસમયની પ્રથમકિષ્ટિનું દ્રવ્ય xબીજા સમયની કિષ્ટિની સંખ્યા = 64 x 230 = 14720 3. ઉભયચચદ્રવ્ય-પહેલા સમયની અને બીજા સમયની એમ બન્ને સમયની કિઠ્ઠિઓ સમાન દલિકવાળી કરી છે. હવે પ્રથમ સમયની ચરમ પૂર્વકિટ્ટિમાં એક ચય ઉમેરીએ, દ્વિચરમ પૂર્વકિટ્ટિમાં બે ચય ઉમેરીએ, ત્રિચરમ પૂર્વકિટ્રિમાં ત્રણ ચય ઉમેરીએ, એમ બીજા સમયની પ્રથમ અપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં 1-1 ચય વધુ ઉમેરીએ એટલે બધી કિઠ્ઠિઓનું દલિક ગોપુચ્છાકાર થઇ જાય. આ બધી કિઠ્ઠિઓમાં અપાતા ચયોનો સરવાળો કરવાથી સર્વ ઉભયચર્યદ્રવ્ય પ્રાપ્ત થાય છે. મધ્યમદ્રવ્ય એક ઉભયચયદ્રવ્ય = * બે દિગુણહાનિ- ગગ-૧) (અહીં ગચ્છ એટલે પ્રથમસમયની કિઠ્ઠિઓની સંખ્યા) સર્વદ્રવ્ય મધ્યમુદ્રવ્યઃ ગચ્છ (અહીં ગચ્છ એટલે પ્રથમ અને બીજા સમયની કિષ્ટિઓની સંખ્યા) અહીં બીજા સમયે દશ્યમાન કિઠ્ઠિઓનો ચય ઉભયચયદ્રવ્ય તરીકે લેવાનો હોવાથી બીજા સમયે દશ્યમાન સર્વકિટ્ટિગત દ્રવ્યને સર્વદ્રવ્ય તરીકે લેવાનું છે, એટલે કે પ્રથમ સમયનું અને બીજા સમયનું એમ બન્ને સમયોનું સમુદિત દ્રવ્ય લેવાનું છે. તેમ જ પ્રથમ સમયની અને બીજા સમયની બધી કિઠ્ઠિઓ અહીં ગર૭ તરીકે લેવાની