________________ 74 કિટ્ટિકરણોદ્ધા અનંતગુણ રસાણ છે. સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ કરતા સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં અનંતગુણ રસાણ છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્ટિમાં દલિકો ઘણા છે. ત્યારપછી સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં પૂર્વ પૂર્વ કિષ્ટિ કરતા વિશેષહીન દલિક છે. કિકિઓના અંતરનું અNબહુત - પૂર્વ-પૂર્વની અવાંતર કિઠ્ઠિઓ કરતા ઉત્તરોત્તર અવાંતર કિઢિઓમાં રસ અનંતગુણ કહ્યો છે, પરંતુ તે ગુણકરૂપ અનંત સર્વસ્થાને સમાન નથી. તે બતાવવા માટે કિષ્ક્રિઓના અંતરનું અલ્પબહુત કહેવાય છે. કિટ્રિઅંતર એટલે પૂર્વ અવાંતર કિટ્ટિથી ઉત્તર અવાંતર કિટ્ટિ વચ્ચેનો ગુણક. એટલે કે પૂર્વ અવાંતર કિટ્ટિના રસાણને જે ગુણકથી ગુણતા પછીની અવાંતર કિષ્ટિના રસાણ આવે તે કિટ્રિઅંતર. કોઈપણ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણને જે ગુણકથી ગુણતા પછીની સંગ્રહકિટ્ટિની પ્રથમકિટ્ટિના રસાણ આવે તે સંગ્રહકિટ્રિઅંતર કહેવાય છે. અવાંતર કિઠ્ઠિઓ અનંત હોવાથી અવાંતરકિટ્રિઅંતર અનંત છે અને સંગ્રહકિઠ્ઠિઓ બાર હોવાથી સંગ્રહકિટ્રિઅંતર અગિયાર છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “પોલિસે संगहकिट्टीए अणंताओ किट्टीओ।तासिं अंतराणि वि अणंताणि / तेसिमंतराणं सण्णा किट्टीअंतराइ णाम / संगहकिट्टीए च संगहकिट्टीए च अंतराणि एक्कारस, तेसिं सण्णा संगहकिट्टीअंतराइ णाम / ' - ભાગ-૧૫, પાના નં. 11. કિટ્રિઅંતરનું અNબહુત્વ - સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિનું પ્રથમ કિટ્રિઅંતર અલ્પ છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું બીજુ કિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું ત્રીજુ કિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિનું ચોથુ કિટ્રિઅંતર અનંતગુણ છે. એમ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિના ચરમ કિટ્રિઅંતર સુધી ઉત્તરોત્તર કિટ્રિઅંતર પૂર્વ-પૂર્વ કિટ્રિઅંતર કરતા અનંતગુણ છે. યાવત્ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિના દ્વિચરમ કિટ્રિઅંતર કરતા ‘ચરમ કિટ્રિઅંતર અનંતગુણ છે. 1. પ્રથમ કિષ્ટિના રસાણને જે ગુણકારથી ગુણતા બીજી કિષ્ટિના રસાણ આવે તે ગુણકાર એટલે પ્રથમ કિટ્રિઅંતર. તેવી બીજી કિટ્ટિના રસાણ જ રીતે ઉત્તરોત્તર કિટ્રિઅંતર માટે સમજી લેવું. પ્રથમ કિટ્રિઅંતર = પ્રથમ કિટ્ટિના રસાણ 2. વિચરમ કિષ્ટિના રસાણને જે ગુણકારથી ગુણતા ચરમ કિટિના રસાણ આવે તે ગુણકાર એટલે ચરમ કિટ્રિઅંતર. ચરમ કિટ્ટિના રસાણ ચરમ કિદિઅંતર = દ્વિચરમ કિટ્ટિના રસાણ