SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે શ્રી તપપદ ભલો એ, ઇચ્છારોધ સરૂપ; વંદન સે નિત હીરધર્મ, દૂર ભવતુ ભવકૂપ.. શ્રી તપપદનું સ્તવન તાપદને પૂજીજે, હો પ્રાણી ! તપપદને પૂજીજે (એ આંકણી) સર્વ મંગલમાં પહેલું મંગલ, કર્મ નિકાચિત ટાળે; ક્ષમાસહિત જે આહાર નિરીહતા, આતમઋદ્ધિ નિહાળે. હો પ્રાણી ! ત૫૦૧ તે ભવ મુક્તિ જાણે જિનવર, ત્રણ ચઉ જ્ઞાન નિયમા; તો યે તપ આચરણ ન મૂકે, અનંતગુણો તપ મહિમા. હો પ્રા તપ૦૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવભવ મલ્લિજિનનો; સાધ્વી લખમણા તપ નવિ ફળિયો, દંભ ગયો નહિ મનનો. ત૫૦૩ અગ્યાર લાખ ને એંશી હજાર, પાંચસો પાંચ દિન ઉણા; નંદનઋષિયે માસખમણ કરી, કીધાં કામ સંપુત્રા. હો પ્રારુતપ૦૪ તપ તપિયા ગુણરત્ન સંવત્સર, બંધક ક્ષમાના દરિયા; ચોદ હજાર સાધુમાં અધિકા, ધન્નો તપ ગુણ ભરિયા. હો પ્રારુતપ૦૫ ષડુ ભેદ બાહિર તપના પ્રકાશ્યા, અત્યંતર ષટુ ભેદ; બાર ભેદ તપ તપતાં નિર્મળ, સફળ અનેક ઉમેદ. હો પ્રાપ૦૬ કનકકેતુ એક પદને આરાધી, સાધી આતમ કાજ; તીર્થંકરપદ અનુભવ ઉત્તમ, સૌભાગ્યલક્ષ્મી મહારાજ. .હો પ્રા તપ૦૭ શ્રી તપપદની સ્તુતિ. ઇચ્છારોઘન તપ તે ભાખ્યો, આગમ તેહનો સાખીજી; દ્રવ્ય ભાવસે દ્વાદશ દાખી, જોગ સમાધિ રાખીજી, ચેતન નિજ ગુણ પરિણતિ પેખી, તેથી જ તપ ગુણ દાખીજી, લબ્ધિ સકલનો કારણ દેખી, ઇશ્વર મુખસે ભાખીજી.
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy