________________
બિયાસણા ક૨વાના હોય છે. વર્તમાનમાં સામુદાયિક કરાતી આરાધનામાં આ તપ સૌથી અગ્રેસર છે, સામુદાયિક ૧૫૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦, ૧૨૦૦, ૧૩૫૦ સિદ્ધિતપ દ્વારા અદ્ભૂત શાસનપ્રભાવના પણ આજે થતી દેખાય છે.
આ ઉપરાંત આવા સેંકડો તપો તથા તપની વિધિ, તપ દરમ્યાન રાખવાની કાળજી ‘‘તપવિધિસંચય“ “તપોરત્નમહોદધિ‘“ વગેરે પુસ્તકોમાંથી જાણી યથાશક્તિ તપ આદરી આત્મકલ્યાણના પંથે ડગ માંડવા જોઇએ...
૧ ૧૫
૨.