________________
દિવસ
૧ લો દિવસ
૨ જો દિવસ
૩ જો દિવસ
૪ થો દિવસ
૫ મો દિવસ
'
પરુષનું પ્રમાણ ૮ કોળીયા
૧૨ કોળીયા
૧૬ કોળીયા
૨૪ કોળીયા
૩૨ કોળીયા
(૧૧) નવ નિધાન તપ :- દિગ્વિજય કરીને પાછા આવતી વખતે અઠ્ઠમ તપ કરીને ગંગાનદીના તટ ઉપર ચક્રવર્તી નવનિધાનને પ્રગટ કરે છે. સ્વપરની સુખાકારીતા વધારવામાં આ નવનિધાન ચક્રવર્તીને સહાય કરે છે. એટલા માટે નવનિધાનની આરાધના શ્રાવક-શ્રાવિકા કરી શકે છે. સુદ પક્ષની નવ નોમે ઉપવાસ કરીને આ આરાધના કરવાની હોય છે.
(૧૨) દમયંતી તપ :- · સતી દમયંતી એ રાજા નલ (પતિ) ના વિયોગમાં પોતાના અંતરાય કર્મ અને અશાતા વેદનીય કર્મના નાશ કરવાના ઉદ્દેશ પૂર્વક ૨૪ ભગવાનના ક્રમશઃ ૨૦ આયંબિલ અને તે દરેકના શાસન યક્ષ-યક્ષિણીની ભક્તિ માટે ૨૦ આયંબિલ, કુલ મળીને ૫૦૪ આયંબિલ ર્કા, એટલે આ તપ સતી દમયંતી નામથી પ્રસિદ્ધ છે.
સ્ત્રીનું પ્રમાણ
૭ કોળીયા
૧૧૩
૧૧ કોળીયા
૧૪ કોળીયા
૨૧ કોળીયા
૨૭ કોળીયા
(૧૩) આયતિજનક તપ :
कार्यं द्वात्रिंशदाचाम्लैः स्वसत्त्वेन निरन्तरैः ।
एवं स्यादायतिशुभं तप उद्यापनान्वितम् ।
શક્તિ હોય તો નિરંતર ૩૨ નહીંતર સાંત૨ ૩૨ આયંબિલ કરવાથી તથા પારણામાં મોટી સ્નાત્ર પૂજા, વિશિષ્ટ ૩૨ ફળ-નૈવેદ્ય અર્પણ કરવા, અને સંઘ પૂજાદિ કરવાથી આયતિ (ભવિષ્ય) સારુ નિર્માણ થાય છે.
(૧૪) નિગોદ આયુ ક્ષય તપ ઃ- એક ઉપવાસ એકાસણું, બે ઉપવાસ
એકાસણું, ત્રણ ઉપવાસ એકાસણું, ચાર ઉપવાસ એકાસણું, પાંચ ઉપવાસ એકાસણું-ચાર ઉપવાસ એકાસણું, ત્રણ ઉપવાસ એકાસણું... એક ઉપવાસ એકાસણું- એવી ૩૪ દિવસની તપ સાધના, ઉત્તમભાવ અને સંકલ્પ ત્રણે સાથે થવાથી નિગોદનું આયુષ્યક્ષય થાય છે.
2.