SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ હાર્દિક ઉદ્ગારો કાઢ્યા છે, કે જિનભક્તિ તો પરમાનંદની કુંચી છે. પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. જણાવે છે. "सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्द सम्पदाम् ||" અર્થાત્ ‘સમસ્ત શ્રુત-જ્ઞાન રૂપી સમુદ્રનું અવગાહન કરીને મેં આટલો સાર મેળવ્યો છે કે ભગવાનની ભક્તિ જ પરમાનન્દની સંપત્તિનું મુખ્ય કારણ છે...'’ 1 થાય. ૮) એક અતિ પ્રચલિત શ્લોક છે– ''ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, દ્યિન્તે વિઘ્નવયિ: I મનઃ પ્રસન્નતામેતિ, પૂન્યનાને બિનેશ્વરે ।।'' આમાં જણાવ્યું કે ‘જેમ-જેમ ભગવાનની પૂજા-ભક્તિ કરતાં જઇએ, તેમ-તેમ ૧) ઉપસર્ગો-આપત્તિઓ-દુઃખો નાશ પામે, ૨) જીવનમાં આવતાં વિઘ્નો-અંતરાયો દૂર થાય. ૩) મન પ્રસન્નતાસભર બની જાય. આ ત્રણ ફાયદા ૯) ભગવાનની ભક્તિથી જેમ દુઃખોથી મુક્તિ મળે છે, એમ દુઃખોમાં સમાધિની પ્રાપ્તિ પણ થાય છે, દુઃખની વચ્ચે પણ સાધક ‘‘ભગવાન મારી સાથે છે’’ આમ વિચારી સમાધિમાં રહી શકે છે. ૪ BE202 જૈન ભક્તિમાર્ગ...
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy