SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ '' ચરિતા કેમ કરવા તેને સરળ અને સિદ્ધ ઉપાય જૈન દર્શનમાં અત્યંત પ્રશંસનીય રીતે આપ્યા છે. એટલે કે ઉત્તરાત્તર વિકાસશ્રેણી (Evolutionary Spiritual Ladder) જેને જૈન પરિભાષામાં “ ગુણસ્થાનક ” કહે છે અને જીવનની ભિન્નભિન્ન અવસ્થાએ જેને “ માણા દ્વાર (Clasified groups ) ” કહે છે તે ઘણા જ મનનીય અને વિચારણીય વિષય છે, જેના અભ્યાસથી જૈન દર્શનની વિશિષ્ટતાને સ્વાનુભવ થયા વિના નહિ રહે. ', >> (: ન્યાય જૈન દર્શનનું મંતવ્ય છે કે, “ યુત્તિમાવમ્ મદ્રેક્ તત્વમ્ ન તત્વમ્ युक्तिवर्जितम् દરેક વિષયમાં યુક્તિ તથી સમનવવાની શૈલી ઘણી સુંદર છે. કાઈપણ કાર્યČમાં તેના સાધક, આધક, દ્યોતક, ઘાતક, શાષક અને પેષક આદિ બધા જ વિષયેા પર ગંભીર વિવેચન જૈન દર્શનમાં મળી શકે છે તેનું ખાસ કારણ જૈન દર્શનના સર્વાંગસુંદર સ્યાદ્વાદ '' છે જેને ( Central doetrine) કેન્દ્રિત સિદ્ધાંત કહેવામાં આવે છે, જેના પ્રયાગથી વસ્તુસ્થિતિનુ ભિન્નભિન્ન દષ્ટિથી સર્વ દેશીય સંપૂર્ણ જ્ઞાન થાય છે, તેને જ કારણે આ સ્યાદ્વાદને અનેકાન્તવાદ અથવા અપેક્ષાવાદ પણ કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનેા ( Western Seholars) એ તેા આ સ્યાદ્વાદના સિદ્ધાંતની મુક્તકંઠે પ્રશંસા કરે છે. તેઓની તા એટલી હદે માન્યતા છે કે આ સંસારમાં સગઠન સાંધવાની મહાશક્તિ (Unifying force ) છે, જેના પ્રયાગથી સંસારભરના સમસ્ત પારસ્પરિક વિચારવિરાધના વૈમનસ્યાનુ સ ંતાપજનક સમાધાન થાય છે એટલે સ્યાદ્વાદને (Compromising System of Philosophy) સલાહ-શાંતિકારક દર્શન કહ્યું છે. ડૉ. આઇન્સ્ટાઇન જેવા જગતના સર્વોપરી વિજ્ઞાનવેત્તાના સાપેક્ષવાદ (theory of relativity )ની માન્યતા મહદંશે સ્યાદ્વાદની છાયા માત્ર છે. ટૂંકમાં કહેવાનું એ છે કે તત્વનિ યનું અત્યુત્તમ સાધન સ્યાદ્વાદ હાવાથી જૈન દર્શાવતુ બધા જ દનામાં મુખ્ય સ્થાન છે. આ દર્શીનમાં કપાલ-કલ્પિત કલ્પનાએ (Imaginary Conce
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy