________________
શ્રી નવ તત્ત્વ. ચૌદ ભેદ નારકીના કહે છે.
સાત નરકનાં નામ-૧ ધમા, ૢ વશા, ૩ શિલા, ૪ અ જણા, ધ રિયા, ૬ મઘા, ૭ માઘવઇ, એ સાતનાં નામ કહ્યાં. હવે તેનાં ગાત્ર કહે છે -૧ રત્નપ્રભા, ૨ શાપ્રભા, ૩ વાલુપ્રભા, ૪ ૫ક્રપ્રભા, ૫ ધૂમપ્રભા, હું તમપ્રભા, ૭ તમતાપ્રભા, એ સાતના અપર્યંતા અને પર્યાપ્તા મળી ચૌઢ ભેદ નારકીના કહ્યાં. નારકીના વિસ્તાર કહે છે.
૨૦
૧. પહેલી નરકના પડ (પિ'ડ)એક લાખ એ’શીહુજાર જોજનના છે. તેમાંથી એક હજાર જોજન દળ નીચે મુકીએ તે એક હુજાર્ જોજન દળ ઉપર મુકીએ, તે વચ્ચે એક લાખ અયાતેર તુજાર બોજનની પાલાણ છે. તે પાલાજીમાં ૧૩. પાથરા છે તે ૧૨ આંતા છે. તે મધે ત્રીસ લાખ નરકાવાસા છે, અસખ્યાતી નારીને ઉપજવાની ભીએ છે . તે અસખ્યાતા નારકી છે. તેની નીચે ચાર ખેલ છે. ૧-૨૦૦૦૦ જોજનના ઘનાધિ છે, ૨ અસંખ્યાતા જોજનના ઘનયા છે, ૩ અસખ્યાતા જોજનના તનવા છે, જે અસખ્યાતા જોજનના આકાશ છે. એ ચાર ખેલ થયા. તેની નીચે ત્રીજી તરક છે.
મીજી નરકના પડ એક લાખ મત્રીશ હજાર જોજનના છે. તેમાંથી એક હજાર્ જોજન દળ ઉપર મુકીએ તે એક હજાર જોજન દળ નીચે મુકીએ, તે વચ્ચે એક લાખ ત્રીશ હજાર જોજનની પેાલાણ છે તે પાલાણમાં ૧૧ પાથરા તે દશ આંતરા છે; તે મધ્યે પચીશ લાખ નાવાસા છે. અસંખ્યાતી નારીને ઉપજવાની કુંભી છે, અને અસખ્યાતા નારકી છે તે નીચે પડેલી નરફમાં કહ્યા તે જ ચાર ખેલ છે, તેનો નીચે ત્રીજી નરક છે.
ત્રીજી નરકના પડ—એક લાખ આવીશ તુજાર જોજનના છે. તેમાંથી એક હુજાર જોજન દળ ઉપર મુકીએ તે એક હુજાર્ જોજન દળ નીચે મુકીએ તે વચ્ચે એક લાખ છવીસ હજાર જોજનની પેાલાણ છે. તે પેાલાણમાં ૯ પાચા છે ને ૮ આંતરા છે. તે મધે પદર લાખ નરકાવાસા છે, નારકીને ઉપજવાની અસખ્યાની કુ‘ભીએ છે. અને અસંખ્યાતા નારકી છે. તે નીચે ઉપર કહેલા ચાર માલ છે. તેની નીચે ચેાથી નરક છે.