________________
શ્રી નવ તત્વ એસે ને એક ક્ષેત્રના સમૂઈિમ મનુષ્ય
ચૌદ સ્થાનકમાં ઉપજે છે તે કહે છે. ૧ ઉચ્ચારે સુવા કહેતાં વડાનિતમાં ઉપજે, ૨ પાસવણે સુવા કહેતાં લઘુનિતમાં ઉપજે, ૩ ખેળે સુવા કહેતા બળખામાં ઉપજે. ૪ સંઘાણે સુવા કહેતાં લીટમાં ઉપજે, ૫ વંતે સુવા કહેતાં વમનમાં ઉપજે, ૬ પીત્તે સુવા કહેતાં લીલા પીળા પીત્તમાં ઉપજે, ૭ પુઈએ સુવા કહેતાં પરૂમાં ઉપજે, ૮ સેણીએ સુવા કહેતાં રૂધિરમાં ઉપજે, ૯ સુકે સુવા કહેતાં વયમાં ઉપજે, ૧૦ સુ પિગ્નલ પરીસાડીએ સુવા કહેતાં વીર્યાદિકમાં પુદગળ સુકાણું તે ફરી ભીના થાય તેમાં ઉપજે, ૧૧ વિગય જીવ લેવરે સુવા કહેતાં મનુષ્યના કલેવરમાં ઉપજે, ૧૨ ઈથી પુરિસ સંજોગે સુવા કહેતાં સ્ત્રી પુરૂષના સંજોગોમાં ઉપજે, ૧૩ નગરનીધમણે સુવા કહેતાં નગરની ખાળમાં ઉપજે, ૧૪ બે સુચવ અસુઈ ઠાણે સુવા કહેતાં સર્વ મનુષ્ય સંબંધી અશુચિ સ્થાનકમાં ઉપજે, એ ચૌદ સ્થાનકનાં નામ કહ્યાં અને ૧૦૧ ક્ષેત્રનાં સમૂછી મનુ. થના અપર્યાપ્તા, એ સેવે મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના કહ્યા,
૧૯૮ ભેદ દેવતાના કહે છે. દશ ભવનપતિનાં નામ-૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિજુકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ પવનકુમાર, ૧૦ થણીતકુમાર
પંદર પરમાધામીનાં નામ–૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂ. ૬ વૈર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વિતરણ, ૧૪. ખરસ્થર, ૧૫ મહાઘોષ,
સેળ વાણુવ્યંતરનાં નામ–૧ પિશાચ, ૨ ભૂત, ૩ જક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મારગ, ૮ ગંધર્વ, ૯ આણુપત્ની, ૧૦ પાશુપની, ૧૦ ઈસીવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ કદીય, ૧૪ મહાકદીય, ૧૫ કેહંડ, ૧૬ પયંગદેવ.
દસ જંકાનાં નામ–૧ આણfભકા, ૨ પાણુભકા, ૩ લયણજભકા, ૪ શયણજભકા, ૫ વછfભકા, ૬ પુષજભકા,