SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિક્રમણ સૂત્ર જઘન્ય તીર્થકર વીશ, ને ઉત્કૃષ્ટા એસે સીત્તેર હોય તથા જઘન્ય બે કોડ ને ઉત્કૃષ્ટ નવ ક્રોડ કેવળી હેય, તથા જઘન્ય બે હજાર કોડ ને ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ સાધુ-સાધવી હોય, તેમને તખુતો, આયોહિણું, પાહિણું, વંદામિ, નમસામિ, સામિ, સમાણેમિ, કલાણું, મંગલં, દેવયં, ચેઇયે, પજવાસામિ તથા ત્રિછલકમાંહે અસંખ્યાતા શ્રાવક શ્રાવકા છે, તેમના ગુણગામ કરવા. તે ત્રિછાલકથકી અસંખ્યાતા ગુણે અધિક ઉર્વિલેક છે, ત્યાં બાર દેવલોક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન છે, તે સર્વેમાં મળી ચારાશી લાખ, સતાણું હજાર, વીશ વિમાન છે. તથા તે ઉપર સિદ્ધ શિલા છે, ત્યાં શ્રી સિદ્ધભગવંતજી નિરંજન નિરાકાર બિરાજે છે, તેમને તિખુત્તોથી જાવ પજુવાસામિ સુધી કહેવું તે ઉલેક થકી કાંઈક વિશેષ આધક અધલક છે, ત્યાં સાત નરકના ચોરાશી લાખ નરકાવાસ છે, સાતકોડ બહેતર લાખ, ભવનપતિના ભવન છે. એવાં ત્રણ લેકનાં સર્વ સ્થાનક સમક્તિ કરણી વિના સર્વ જીવે અનંતી અનંતી વાર જન્મ મરણે કરી ફરસી ચુક્યાં છે. એમ જાણું સમકિતસહિત શ્રત અને ચારિત્ર ધમની આરાધના કરવી જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ, એ ધમ ધ્યાનને ચેાથે ભેદ કહ્યો, ઈતિ ધર્મધ્યા. નને કાઉસગ્ગ સંપૂર્ણ. દશમું વ્રત તથા અગ્યારમું વ્રત આદરવાની વિધિ. જેને દશમું વ્રત તથા અગ્યારમું વ્રત આદરવું હોય તેણે પ્રથમ વસ્ત્ર તથા રજોહરણ તથા ગુચ્છાનું પડિલેહણ કરવું, પછી નવકારથી તસ્સઉત્તરીના પાઠ સુધી ભણીને ઇરીયાવહિનો કાઉસગ્ન કરે, પછી લેગ કહીને ગુર્વાદકને વંદણું કરવી. પછી ને કહેવું કે મને ૧૦ મું વ્રત અથવા પ કરાવોતિવારે ગુણ વત અદરાવે, જે ગુરૂને જેગ ન હોય તો પોતાની મેળે અથવા પાતાનાથી વડેરા શ્રાવ પાસ પચ્ચખે, પછી ત્રણ નામોથણું ગણવાં, ' જેણે સામાયિક અથવા રેસાવગાસિક કે પૌષધવ્રત કર્યું હોય અને તેમાં લઘુનિત તથા વડિનિત કરવાનું કારણ પડે તિવારે પાઠવવા જાતાં બારણુમાં “આવસ્યહિ” કહેવું. પછી જઇને જેવું અને શકેંદ્રની આજ્ઞા માગવી, પછી જેઈને “અણજાણુ
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy