SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિકમણ સૂત્ર મહાવ્રતની આંચ ભાવના–૧ શ્રે િવશ કરવી, ૨ ચક્ષુ કિ વશ કરવી, કે થ્રાણ ઇદ્ધિ વશ કરવી, ૪ રસ ઈદ્રિ વશ કરવી, ૫ પસ ઇ િવશ કરવી. એ કુલ પચ્ચીશ ભાવના. છેવીણાએ સાંપવહાણ ઉસકા. લેણું–છવીશા ઉદ્દેશા તેમાં દશાશ્રુતસ્કંધના ૧૦, બૃહત્ક૯૫ના ૬, વ્યવહાર સૂત્રના ૧૦, એ કુલ ર૬ ઉદેશા તે સરધ્યા તથા ૫થા ન હેય સા. વીએઅણગારનુણે હિંસત્તાવીશ પ્રકારે સાધુના ગુણ છે ૧ પ્રાણ તિપાત, ૨ પૃષાવાદ, ; અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ એ પાંચ મહાવ્રત પાળે, ૬ પૃથ્વી, ૭ પાણી, ૮ અગ્નિ, ૯ વાયુ. ૧૦ વનસ્પતિ અને ૧૧ ત્રસ જીવની હિંસા ન કરે, ૧૨ રાત્રિભોજન ન કરે, ૧૩ ત્રેકિ, ૧૪ ચક્ષુ ઈતિ, ૧૫ બ્રાહુઈ તિ, ૧૬ રસેંકિ, ૧૭ સ્પર્શેન્દિને વશ કરે, ૧૮ લેભ જીતે, ૧૯ ક્ષમાવંત, ૨૦ ભાવવિશુદ્ધ, ૨૧ ક્રિયા વિશુદ્ધ, ૨૨ સંજર્મમાં ચિત્ત, ૨૩ મન, ૨૪ વચન, ૨૫ કાયાને ગોપાવનાર, ૨૬ વ્યાવીશ પરિષહના સહન કરનાર, ૨૭ મરણથી કરે નહિ. અઠ્ઠાવીસાએમાયાપકપેલિં--અઠ્ઠાવીશ સાધુના આચાર છે તેમનાં પચ્ચીશ અધ્યયન આચારાંગ સૂત્રમાં છે તથા ત્રણ અધ્યયન નીસિથ સૂત્રમાં છે. એતીસાએ પાવસુયપસંગે૯િ-ઓગણત્રીસ પ્રકારનાં પાપ સૂત્ર છેથતદેવ કૃત હાસ્યાદિકને ગ્રંથ, ૨ રૂધિરાદિક વરસે તેનો ગ્રંથ ૩ ગ્રહના ચાળાનાં ફળ લખ્યાં હોય તે, ૪ ધરતીકંપના ફળનું જ્ઞાન બતાવે તે, ૫ શરીરનાં લક્ષણ સંબંધી ગ્રંથ, ૬ મસા, તિલક દિને જ્ઞાનસંબંધી ગ્રંથ, ૭ હાથ પગની રેખા પ્રમુખનું જ્ઞાન બતાવે તે, ૮ સ્વરના લક્ષણ સંબંધી ગ્રંથ એ આઠ મૂળ તેના વતિ, વારતિ; એક એકના ત્રણ ત્રણ ભેદ થાય છે એટલે કુલ ૨૪, ૨૫ ગાંધર્વ ૨૬ નાટક, ૨૭ વાસ્તુવિદ્યાનાં શાસ્ત્ર, ૨૪ આયુર્વેદ ૨૯ ધનુર્વેદ એ ઓગણત્રીશ પાપસૂત્ર તીસાએ મહામાહણઠાણે હિં–ત્રીશ પ્રકારનાં મહામહનીનાં ઠેકાણું છે. (મહામહની કર્મ બાંધવાથી જીવ સ સારમાં રઝળે છે. ) તે મોહની ત્રીશ પ્રકારથી બંધ તે કહે છે–૧ ત્રસજીવને પાણીમાં બોળી મારે, ૨ બાળકાદિકને મોઢે મુંગે દઈ મારે, ૩ બાળક વગેરેને ઓળાં ચર્મ વીંટીને મારે, ૪ મુહૂબળ પ્રમુખ માથામાં મારે, ૫ પરોપકારી જે ઘણું જીવને આધારભૂત હોય તેને મારે, ૬ મેટા રાજને હણે, ૭ છતી શક્તિએ કંગાળ લોકની સંભાળ ન રાખે, ૮ જે સાધુ શુદ્ધ ધર્મમાર્ગને વિષે લાગેલું હોય તેને તેથી બળાત્કારે ભ્રષ્ટ કરે. ૯ જિનધર્મનું વાંકું બેલે, ૧૦ જાત્યાદિ મદે કરી આચાર્ય વગેરેને ગાળે દે, ૧૧ શુદ્ધ સાધુને આહાર પાણી ન આપે, ૧૨ ઘણુ હથિયારે
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy