________________
૨૩
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
વખત શક્તિમુજબ શુદ્ધ હજો. એવા અગીઆરમા પહિપુન્ન—પ્રતિ પૂર્ણ પાષધવ્રતના—સ વરે આત્માને પોષવાના વ્રતના. પચઅયાણ-પાંચ અતિચાર. જાણોયઘ્વા—જાણવા. ન સમાયરિયવ્વા—આચરવા નહિ. તજહા તે આલાઉ——તે જેમ છે તેમ કહુ છું. અપડિલેહિય’——બરાબર તપાસીને જોયાં ન હોય. દુપડિલેહ્રય—માઠી રીતે જોયાં હોય. સેાસથાએ—પાટ વગેરે સેજા તથા પથારીને, અપમજ્જિય—પાંજ્યું ન હેાય. દુપજ્જિય—માઠી રીતે પાંજ્યું હોય. સેજ્જાસ'થાયએ -- સેજા-પથારીને. અડિલેહિચ --તપાસીને જોઇ ન હેાય દુપડિલેહિય”- માઠી રીતે જોઇ હાય. ઉચ્ચારપાસવણભૂમિ-દિશા તથા પેશાત્રે જવાની જગ્યાને. અપમજ્જિય—પેાંજી ન હોય. દુપયિં માઠી રીતે પાંછ હોય. ઉચ્ચારપાસવણભૂમિ—દિશા તથા પેશાએ જવાની જગ્યાને. પેાસહુસ્સપાષા કીધા છે તેમાં. સુક્ષ્મ-પ્રમાદ કરે. અાજીપાલણયા—પેાષાની ક્રિયા આઘી પાછી કીધી હાય. તસમિચ્છામિડ - તેમાં થયેલું પાપ નિષ્ફળ થાજો.
બારમું વ્રત.
બારમુ* અતિથિ—જેની તિથિ નથી (સાધુ આહાર લેવા આવે એ કાંઇ મુકરર ની). સ`વિભાગવત ---ભાગ કરવા એટલે આહાર કરતી વખત ચિંતવણા કરવી કે જો સાધુ પધારે તે માંહેથી આપું. સમતિગથે—નિત્ર થ સાધુને. કાસુ—જીવ રહિત. એણજેણ-દેષ રહિત. અસણું, અન્ન પાણું પાણી. ખાઇમ- મેવા, સાઇમ-મુખવાસ. વત્ય—વસ્ત્ર. પડિંગહુ--પાત્ર. કમલ--કાંમળી. પાયપુણ્ણ -- પાથરવાનું લુગડું. પાઢિયારૂ–—આપીને પાછી લેવાય તેવી વસ્તુ ( તે કહે છે ). પીઢ બાજોઠ. ફ્લૅગ -પાટી, સેજા-- શય્યા. સંથાએણ -- તરણા વગેરેની પથારી. ઉસહુ– એસડ. ભેસ જેણ–ધણી વસ્તુથી થએલ ગાળી વગેરે. પહિલાભેમાણે-પ્રતિલાભ કરતાં થકાં ( આપતાં થાં ). વિહરામિ~~વિચરીશ. એવિસર્દેહુણા--શ્રદ્ધા. રૂપાએ--ઉપદેશ. સાધુની જોગવાઇ મળે, સુજતા આહાર પાણી વડેારાવીએ તેવારે ફરસનાએ કરી શુદ્ધિ હાજો એહુવા બારમા અતિથિ વિભાગ વ્રતના--મુકરર તિથિ નહિ માટે ભાગ કરી ચિતવવાના વ્રતના. પંચઅઇયારા---પાંચ અતિચાર. જાણિય॰વા-જાણવા. ન સમાયરિયવ્યા-આચરવા નહિ. તંજા-તે જેમ છે તેમ. તે લાઉં--તે કહું છું. સચિત્તનિષેણિયા---સચેત વસ્તુની ઉપર અચેત વસ્તુ મુકી હોય.