________________
અધ્યયને (અથ સાથે) નરકને વિષે માઠીગતિએ ઉપજે છે. ૫૪ ક્રોધે કરી નરકાદિક અધોગતિએ જાય છે, અહંકારે કરી માઠીમતિએ જાય છે. માયાકપટે કરી સદગતિને વિનાશ થાય છે અને લોભે કરીને આ લોક તથા પરલોકનો ભય છે, ૫૫ દેવેદ્ર બ્રાહ્મણનું રૂ૫ છાંડી દેવતાનું રૂપ ધારણ કરી નમો રાજર્ષિને વાંદી નમસ્કાર કરી નીચે પ્રમાણે મારે વચને સ્તુતિ કરવા લાગ્યા. પ૬ હે રાજષિ ઇતિ આશ્વર્ય! ભલું તમારું સરલપણું, ઇતિ આશ્ચર્યભલું તમારું નિરહંકારપણું, ઇતિ આશ્ચય! તમારી ઉત્તમ ક્ષમા, અને ઇતિ આશ્ચય ! તમારી ઉત્તમ નિભતા. ૫૮ હે પૂજ્ય! તમે આ ભવને વિષે ઉત્તમ છે, પરભવને વિશે ઉત્તમ થશે અને કમરૂ૫ રજ રહિત થઈ લાકમાં અતિ પ્રધાન, ઉત્તમ સ્થાનકને-મુકિતપદને પામશે, ૫૯ દેવતાઓને ઇંદ્ર તે શદ્ર એ પ્રમાણે સ્તુતિ કરતા રાજષિ પ્રત્યે ઉત્તમ શ્રદ્ધા સહિત ભક્તિ કરે છે તથા પ્રદક્ષિણા કરીને વારંવાર વંદણું નમસ્કાર કરે છે. ૬. ત્યાર પછી એક ચક્ર અંકુશ આદિ લક્ષણ સહિત ઇંદ્ર, નમી રાજર્ષિના પગને વાદીને મનહર ચપળ કડળ તથા મુગટ આદિ અલંકારેથી સહિત એવા શક્રેન્દ્ર આકાશને વિષે એટલે કેલકમાં પિતાને ઠેકાણે ગયા, સાક્ષાત શર્કે નમી રાજષિને ચારિત્ર ન લેવા સંબંધી વાદવિવાદ કરી ચળાવવા માંડ્યા તો પણ તે ચળ્યાં નહિ અને ઘર, દેશ, વિદેશ સર્વ છાંડીને નમી રાજાએ પિતાના આત્માને નમાડી એટલે વૈરાગ્યમાં લીન કરીને ચારિત્રને વિશે ઉદ્યમવંત થયા. ૬ર જેમ નમી રાજર્ષિ સંસારના ભેગથી નિવર્યો તેમ તત્વના જાણ પંહિત, અતિ વિચક્ષણ હોય તે ક્રિયામાં પ્રવીણ થાય અને વિશેષે ભોગથી નિવડે એમ હું કહું છું.
શ્રી મૃગાપુત્રનું ૧૯ મું અધ્યયન [ ઉત્તરાધ્યયન] સુગ્રીવે નયરે રમે, કાણુણજાણહિએ, રાયા બલભદ્ધિ ત્તિ, મિયા તસ્રગમાહિસી. તેસિં પુત્તે બલસિરી, મિયાપુ નિ વિષ્ણુએ; અમાપિણ દઇએ, જુવરયા હમીસરે.