SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયને (અથે સાથે) બાંધીને નરકે જાય છે, ૩જેમ ખાતર પડતાં ખાતરને મે પકડાએલો પાપા ચાર પોતાના કર્મો કરી પીડા પામે છે તેમ જીવ આલાક અને પરલોકમાં પીડા પામે છે, કારણ કે કરેલાં કમ ભેગવ્યા સિવાય છુટે નહિ. ૪ સંસારી જીવ પરને તથા પોતાને માટે જે સાધારણ કમ કરે છે તે કમ ભેગવવાને વખતે તે પર બાંધવપણે રહેતા નથી, એટલે દુ:ખમાં ભાગ લેતા નથી, ૫ પ્રમાદી જીવ ધને કરીને આલોક અને પરલોકને વિષે વાણ-શરણ પામે નહિ, સમકીતરૂપ દી બુઝાણાથી મોહને ઉદય થાય છે તેથી મેક્ષ માર્ગને દીઠે અણદીઠે કરે છે. ૬ પંડિત શીધ્ર પ્રજ્ઞાવંત પુરૂષ દ્રવ્ય નિદ્રાએ સુતો થકો પણ ભાવથી જાગતો થકે સંજમ જીવિતવ્ય જીવે અને પ્રમાદને વિધાસ ન કરે કારણ કે ભયંકર કાળ જાય છે અને શરીર બળરહિત થતું જાય છે, માટે ભારેડ પંખીની પેઠે પ્રમાદરહિત ચાલે છે. ૭ જે કઈ મૂળ ગુણ તથા ઉત્તરગુણને વિષે દોષ ન લાગે તેમ શકાતો ચાલે અને સંસારને પાસ સરખે માને તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક કેઈ જાતને લાભ મળે ત્યાં સુધી સંજમ કવિતવ્યને વધારીને પછી મરણને અવસરે કર્મરૂપમી તથા શરીરને ટાળે, ૮ શીખવેલા અને કવચ ધરનાર ઘોડાની પેઠે સાધુ પિતાની મરજી અટકાવીને મેક્ષને પામે, ઘણુ પૂર્વ સુધી પ્રમાદરહિત વીતરાગને માર્ગે ચાલે તે મુનિ શીધ્ર મેક્ષ જાય છે. ૯ જે પુરૂષ પ્રથમ ધર્મ ન કરે અને એમ માને કે અંતકાળે ધમ કરીશ, તે પુરૂષ પછી પણ ધર્મ કરી શક્તો નથી. એ ઉપમા કેવળીને છાજે પણ બીજા પુરૂષને છાજે નહિ. ૧૦ હે જીવ! તું શીઘ વિવેક (ધમ) પામી શકતો નથી માટે સાવધાન થઈ કામભેગને છાંડીને મેટા રૂષીશ્વરની પેઠે સઘળા પ્રાણીઓને સમભાવે બરાબર જાણીને આત્માની રક્ષા કરતા થકે અપ્રમાદી થકે વિચર. ૧૧ મહિના ગુણેને જીતતાં સંજમને વિષે વિચરતા સાધુને અનેક પ્રકારના આકરા કે સ્હાળા શબ્દાદિ વિષે વારંવાર હરક્ત કરે છે પણ તે ઉપર સાધુ મને કરીને પણ દ્વેષ ન કરે. ૧૨ શબ્દાદિ વિષયને સ્પણ ઘણું જીવોને મંદ પાડે છે અને લાભ ઉપજાવે છે, માટે તેવા વિષયામાં મન ન રાખવું તથા ક્રોધ ન રાખવો, માનને ટાળવું, માયા ન સેવવી અને લેભને છાંડ, ૧૩ જે કઈ તત્વજ્ઞાનવિના સંસ્કૃત ભાષા બોલવાના ડોળ ઘાલનાર અને પારકાં શાસ્ત્રના •
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy