________________
૨૪૪
અધ્યયના (અ) સાથે)
અવ' રતિ સંબુદ્ધા, પડિયા પથિયખણા; વિણિ યદ્ધતિ ભાગપુ, જહા સે પુરિસેાત્તમાં, ( ત્તિખેમિ, ) ૧૧
અર્થ :-૧ કેવા વિચારથી સાધુ ચારિત્ર પાળે ! જે કાઇ કામભાગની ભુરી વાંચ્છના નિવારે નહિ તે પગલે પગલે વિખવાદ પામતા થકા માતા અધ્યવસાયને વશ થાય. જેમ વજ્ર, સુગંધી વસ્તુ, અલંકાર, આભરણુ, સ્ત્રીઓની જાતિ, શય્યા, આસન એટલાં વાનાં પેાતાને નથી અને ભાગવતા પણ નથી પણ ભાગવવાના પચ્ચખાણ કર્યાં નથી તેને ત્યાગી કહીએ નહિ. ૩ જે કાઈ વહાલામાં વહાલા ભાગ પામ્યા છે, એવા ભાગ પાતાને વશ છતાં, છાડે-વેગળા કરે અર્થાત્ પચ્ચખાણ કરે તેને નિચે ત્યાગી કહીએ, ૪ સુમતા પરિણામના વિચારમાં વિચરતા સાધુનુ મન કાચિત સજમથી બહાર ( પ્રથમનું સસાર સુખ સાંભળવાથી) નીકળે ત્યારે વિચારે કે, તે સ્રી મારી નથી તેમ તે સ્રીના હું નથી, એમ વિચારીને મન વશ કરવા નિમિત્તે તે સ્ત્રી ઉપરથી સ્નેહ રાગ નિવારે, ૫ તડકાની તાપના લીએ, સુકામળપણું' છાંડે, નિશ્ચે સ॰ દુ:ખને ઉલ’ઘવાને અર્થે કામ ભાગને છાંડે, દ્વેષને છેકે અને રાગને ઢાળે; એમ કરવાથી સ`સારને વિષે સુખી થાય. હું રાજેમતી રહનેમિનુ દૃષ્ટાંત કહે છે—અગધન કુળમાં ઉપજેલા નાગ, ઝળઝળતી, તીક્ષ્ણ, ધુમાડાવાળી અને સહન ન થાય તેવી અગ્નિમાં પેસી મળી મરવુ ખુલ કરશે પણ પેાતાના વગેલા ઝેરને કદીપણ પાછુ લેવા ઇચ્છા કરશે નહિ, ૭ ધિક્કાર છે તુજને હું અપજશના કામી ! જે તું અસંજમ જીવિતવ્યને કારણે વમેલા ભાગને પાછા લેવાની ઇચ્છા કરે છે? તેથી તુજને મરવું ભલુ' છે, ૮ હું ભાજક રાજાની પૌત્રી અને ઉગ્રસેન રાજાની પુત્રી છું; અને તું અધક વિશ્વના પૌત્ર અને સમુદ્રવિજય રાજાના પુત્ર છે; માટે રખે ગધનકુળના સ સરખા થા! અર્થાત વસ્યા ભાગને પાછા લેવાનો ઇચ્છા કરીશ નહિ પણ સજમ નિશ્ચળ મનથી પાળ. ૯ જોતુ. સ્ત્રીઓને રુખીત મનને વિષે ભાગની ઇચ્છા કરીશ તાજેમ વાયરે કરી હુડ નામે વૃક્ષનાં મૂળ અસ્થિર થાય છે તેમ સ્રીઓને ઢેખીતે કામ ભાગની ઇચ્છાથી તારા આત્મા અસ્થિર થશે. ૧૦ જેમ અકુશે કરી હાથી ઠેકાણે આવે તેમ સાધ્વી રાજેમતિનાં રૂડાં વચન સાંભ