________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. અતિચાર દોષ લાગ્યો હોય તે આલેઉ– કહું છઊં. જેવાઈદ્ધ-સૂત્ર આઘાં પાછાં ભણાયાં હેય. વચમેલીયં ધ્યાનવિન શૂન્ય ઉપયોગે સૂત્ર ભણ્યાં હેય. હીણમ્બર–-ઓછા અક્ષર ભણાવે . અગ્નખર - અધિક અક્ષર ભણાયો હોય. પયહીણું –પદ ઓછું ભણ્યું હેય, વિણયહીણું– વિનયરહિત ભણાયું હેય. જોગહીણું-મન, વચન કાયાના જેગ સ્થિર રહ્યા વિના જણાયું હોય. ઘસહીણું-શુદ્ધ ઉચ્ચારરહિત જણાયું હોય. સંકદિનં.-રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય. દુકાપડિછિયં—દુષ્ટ રીતે ભણાયું . અકાલે કઓ સઝા--સંધ્યાકાળઆદિ બાર અકાળ તે વખતે સઝાય કરી હોય. કાલે ન ક સઝા --ખરે વખત છે તે વખત સઝાય ન કરી હોય. અસઝાદએ સઝાયં –લેહી, પરૂ આદિ અપવિત્ર જગ્યાએ સઝાય કરી હોય. સઝાઈએ ન સઝાયં- સઝાય કરવા યોગ્ય જગ્યા હોય ત્યાં સઝાય ન કરી હોય, તરસમિચ્છામિદુક્કડં-- એ ચૌદ પ્રકારના અતિચાર માંહેલે કોઈ દેપ લાગ્યો હોય તે ખોટું કરેલું નિષ્ફળ થાજો.
દંસણ-- સદહણુ, આસ્તા. સમક્તિ*--ખરા ધર્મનું આચરણું. પરમથ્થ–એ મહટે અર્થ. નવતત્વને સંકેવા–પરિચય કર, સુદિઠ– ભલી દૃષ્ટિથી પરમચ્છ--એ મુખ્ય અર્થની. સેવણું-- સેવના કરવી. વાવ--અથવા. વાવને--સમકિત પામી ખસી જાય તે. કદંસણ–ત્રણસે વેશઠ પાખંડી (મુળગું સમકિત જેને ન હોય) વજશું–તેને વર્જવા. ત્યાગ કરવો. સમત્ત-એ સમક્તિવંતની. સદહણશ્રદ્ધા. એહવા સમિતિના સમવાસએણું- એવા સમકિતી છવ સાધુના પાસાના સેવનાર શ્રાવકને સમર્સી--સમકિતના પંચ-પાંચ. અશ્વારા અતિચાર. પાયાલા–મહટા પાતાળ કળસાસમાન. જાણિયવા-જાણવા. ન સમાયરિયલ્હા---(પણ) આચરવા નહિ. તંજહાજેમ છે તેમ. તે--તે. આલેઉ, કહું છું. શંક- સમકિતને વિષે શંકા રાખે (જૈનધર્મ ખરે હશે કે ખોટ હશે.) કંખા--મિથ્યાત્વના મતની ઈચ્છા કરવી તેવિત્તિગિછા--કરણીના ફળને સંદેહ આણે. પરષાસંડબીજા પાખંડીનાં મતનાં. પરસંસા--વખાણ કર્યા હેય. પપાસંડબીજા પાખંડીને. સંથી--સમાગમ કર્યો હોય (કેમકે જે પિતાના મતમાં જાતે ન હોય ને બીજાને સમાગમ કરે તે તે એક તરફી વિચારથી
* પાંચ ગુણ જેનામાં હોય તેને સમકિત કહેવું ૧ સંમ, ૨ સંવેગ, નિગ, ૪ અનુકંપા, ૫ આસ્તા.
Wi