________________
૨૪૦
અધ્યયને (અથ સાથે)
સંનિધિ ન કરનાર, એવા પ્રજ્ઞાવાન, ચાર ગતિરૂપ મેટા સમુદ્રને તરીને મેક્ષ પામ્યા છે. અભય કરનાર, શુરવીર તથા અનંત ચક્ષવાળા છે. ૨૦ ક્રોધ, માન, માયા તેમજ ચેાથો લોભ એ ચાર અધ્યાત્મ દેને ત્યાગીને અરિહંત અને મોટા ઋષિ થયા તેથી પાપકર્મ કરે નહી અને કરાવે પણ નહિ. ૨૭–ક્રિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, વિનયવાદીના ૩ર તથા આજ્ઞાનવાદીના ૬૭ એ સર્વ ક૬૩ પાખંડીઓના ભેદ જાણવા, શ્રી મહાવીરદેવ તે સર્વ ભેદને (દુગતિ જવાના કારણો જાણીને તેનો ત્યાગ કરી ચારિત્રરૂપ ધમને વિષે જાવ જીવ સુધી સાવધાનપણે રહ્યા. ૨૮ તે ભગ વાન રાત્રિ ભોજન રહિત, સ્ત્રીનું નિવારણ કરીને, અષ્ટ કર્મરૂપ દુઃખને ક્ષય કરવાને અર્થે ઉપપ્પાનવાન (તપસ્યાવડે દેહ સુકાવી નાંખે એવા) થયા. વળી તે પ્રભુએ આ લોક અને પરલેકનાં
સ્વરૂપે જાણીને સર્વ પ્રકારનાં પાપનાં સ્થાનકને ઘણીવાર નિવારણ કર્યા. ર૯ હે જંબુ! સમ્યક્ પ્રકારે અર્થ અને પદવડે શુદ્ધ એવા અરિહંત ભાષિત ધમને સાંભળીને તથા સરહીને ઘણા લેકે અનાયુષ સિદ્ધ થયા અને જે લોકોને કર્મ બાકી રહ્યાં હતાં તે લેકે દેના અધિપતિ તથા ઇંદ્રાદિક થઈ આગમીક કાળે સિદ્ધ થશે. એ રીતે હું (સુધર્મસ્વામી) જેવું મહાવીર સ્વામી પાસે સાંભળ્યું હતું તેવું (ત્તિબેમિ) કહું છું.
પરચુરણ ગાથાઓ [મૂળ] પંચ મહલ્વય સુવ્યય મૂલે, સમણ મણાઇલ સાહુ સુચિછું; વેર વિરામણ પજવસાણું, સવ્ય સમુદ્ર મહેદહિ તીર્થં. ૧ તીર્થંકરહિં સુદસિય મગ, નરગ તિરિય વિવજિય મગં; સવ્વ પવિત્ત સુનિષ્મિય સારં, સિદ્ધિ વિમાનું અવંગુય દાર. ૨ દેવ નહિં નમંસિય પૂઈયં, સવ્વ જગુત્તમ મંગલ મગં; દુરિસ ગુણ નાયક-મેઈ, મખ પહસ્સ-વડંસગ ભૂયં. ૩ ઘમ્મા રામે ચરે ભિખુ, ધિઈમ ધમ્મ સાર હિં ધમ્મા રામે રએ દંતે, “ભચેર સમાહિએ, દેવ દાણુવ ગંધશ્વા, જખ રખસ કિનારા; ખંભારિ નમસંત, દુક્કરે જે કરંતિ તે.