________________
અધ્યયના (અથ સાથે)
૨૩૭
અથ—૧ શ્રી સુધાં સ્વામી પ્રત્યે જજીસ્વામીએ પૂછ્યું” કે, હું ભગવાન ! શ્રમણેા, બ્રાહ્મણા, ગૃહસ્થા અને પરતીથી મને પૂછે છે કે, એકાંત હિતકારી અને એના જેવા બીજો કાઇ છે નહિ એવા ધમ યથાસ્થિત કાણે કહ્યો છે ? ર્ તે જ્ઞાનપુત્ર શ્રી મહાવીર ધ્રુવનુ જ્ઞાન કેવું હતું ! વળી દન કેવું હતું? તેના શીલાચાર કેવા હતા ? તે હું ભિક્ષુ! તમે જાણા છે. તે જેમ તમે સાંભળ્યુ હાય અને ધાર્યું... હાય તેમ કહેા ! ૩ તે (ભગવાન) સંસારી જીવાના દુ:ખના જાણુ, કમ કાપવામાં કુશળ, અનંતજ્ઞાની, અનંતદશી, માટા યશસ્વી અને લેાકના ચક્ષુભૂત એવા શ્રો મહાવીર દેવના પ્રરૂપેલા ધ'ને તથા તેમની ધીરજને જાણ અને દેખ, ૪ ઉંચી, નીચી અને તીરછી એ ત્રણે દિશાઓને વિષે જે, ત્રસ અને સ્થાવર જીવા છે તેને, પ્રજ્ઞાવંત મહાવીધ્રુવે, નિત્યાનિત્ય ભેદ સમ્યક્ પ્રકારે જાણીને સ`સાર સમુદ્રમાં બુડતા વાને રાખવા સારૂ દીપ્યમાન અને સમભાવી એવા ધમ કહ્યો છે. ૫ તે ભગવાન લેાકાલાને દેખનારા, બાવીશ પરીસહુ જીતીને કેવળજ્ઞાન પામ્યા છે એવા મૂળ તથા ઉત્તરગુણે સંયમના પાળનારા, ધૈર્યવાન, સ॰ ક્રમ નાશ થવાથી સ્થિત આત્મવત, સ` જગતને વિષે પ્રધાન જ્ઞાનવાન, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ રહિત, સાત ભય રહિત અને ચાર ગતિના આયુષ્ય રહિત શ્રી મહાવીરદેવ હતા. ? એ ભગવત અનંત જ્ઞાનવાળા, અપ્રતિબંધ વિહારી, સ’સાર--સમુદ્રને તારનાર, ધીરજવાન, અનંતજ્ઞાન રૂપ ચક્ષુવાળા તથા સૂજેમ સથી
અધી તપે છે તેમ જ્ઞાને કરી સર્વોત્તમ છે. વિાચન અગ્નિ જેમ સળગવાથી ઇંદ્રની પેઠે અધકાર દૂર કરી પ્રકાશ કરે છે તેમ શ્રી મહાવીરદેવ પણ અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે. ૭ દેવલાકત વિશે ઇંદ્ર જેમ દેવમાં મહાપ્રભાવંત, હુજારા દેવાને નાયક અને સર્વોત્તમ છે તેમ સ તીકરાએ પ્રરૂપેલા આ જે સર્વોત્તમ ધમ તેને પ્રકાશ કરનાર કાશ્યપ ગાત્રી અને કેવળજ્ઞાની શ્રી મહાવીરદેવ સર્વથી ઉત્તમ છે. ૮ તે ભગવાન પ્રજ્ઞાએ કરી અક્ષય તથા જેમ સ્વયંભ્રમણ નામે મેાટા સમુદ્ર અનત, અપાર અને નિક્ળ જળવાળા છે તેમ ભગવાનનું જ્ઞાન નિ`ળ છે. વળી તે ભગવંત ષાયરહિત તથા ભિક્ષાએ આજીવકા કરનાર અને દેવતાના અધિપતિ શકેન્દ્રની પેઠે તેજસ્વી છે. ૯ તે ભગવાન બળે