SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ હાર, ર પ૬ અવસર્પિણીમાં, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉજ, ૧૦૮ સિદ્ધ થાય. ૫૭ ઉતસર્પિણીમાં એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય. ૫. નેતિસપિમાં, નેઅવસર્પિણીમાં, એક સમયે, જaન્ય, એક સિદ્ધ થાયઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. એ ૫૮ બેલ અંતર સહિત, એક સમયે, જઘન્ય, ઉત્કૃષ્ટ સિદ્ધ થાય તે કહા, - હવે અંતર રહિત, આઠ સમય સુધી, સિદ્ધ થાય તે કેટહ્યા સિદ્ધ થાય તે, ૧ પહેલા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૦ સિદ્ધ થાય. ૨ બીજા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય, હૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય ૩ ત્રીજા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય ૪ ચોથા સમયે જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય, ૫ પાંચમા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય છૂબ ૭૨ સિદ્ધ થાય. ૬ છઠ્ઠા સમયે ક્વન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ધ થાય ૭ સાતમા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય ૮ આઠમા સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૩ર સિદ્ધ થાય, આઠ સમય પછી અંત૨ ૫ડયા વિના સિદ્ધ થાય નહિ. ઇતિ સિદ્ધ દ્વાર સંપૂણ.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy