________________
સિદ્ધ દ્વારા ૨૮ તિયફ (તી) લેકમાં, એક સમયે, જવન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય. - ૨૯ જઘન્ય અવગાહનાના, એક સમયે, જઘન્ય, એક સિત થાય, ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય, ( ૩૦ મધ્યમ અવગાહનાના, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૦ સિદ્ધ થાય, - ૩૧ ઉત્કૃષ્ટ અવગાહનાના, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય. - ૩૨ સમુદ્રમાંહી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય.
૩૩. નદી પ્રમુખ જલમાંહિ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ત્રણ સિદ્ધ થાય.
૩૪ તીર્થ સિદ્ધ થાય તે એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય.
૩૫ અતીથ સિદ્ધ થાય તે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. - ૩૬ તીર્થકર સિદ્ધ થાય તે એક સમયે, જઘન્ય, દશ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય. - ૩૭ અતીર્થકર સિદ્ધ થાય તે, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. - ૩૮ સ્વયંબધ સિદ્ધ થાય તે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. - ૩૦ પ્રતિબોધ સિદ્ધ થાય છે. એક સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય,
૪૦ બુધહી સિદ્ધ થાય તે, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. - ૪૧ એક સિદ્ધ થાય છે. એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, એક સિદ્ધ થાય,