________________
૧૬o
શ્રી મહા બાસઠીઓ,
૨ અપર્યાપ્તામાં જીવના ભેદ ૭, ગુણ૦ ૩ તે પહેલું, બીજું ને
ચોથું, જેગ ૫ તે ૨ ઉદારિકના, રવૈકેયના ને ૧ કામણને, ઉપ૦ ૯-૩-જ્ઞાન, ૩ અપન, ૩ દર્શન, એવં ૯, લેશા ૬, ૩ પર્યાપ્તા નો અપર્યાપ્તામાં જીવના ભેર ૦, ગુણ૦ ૦, ભગ નથી, ઉપ૦ ૨, લેશા નથી,
એનો અ૫બહત્વ, સર્વથી થડા નોપર્યાપ્તા–નો અપર્યાપ્તા ૧, તેથી અર્થતા અનંતગુણાર, તેથી પર્યાપ્તા સંખેજmગુણ ૩. ૧૮ સૂક્ષમદ્વાર.
. . ૧ સૂક્ષ્મમાં-છવના ભેદ ૨, સૂક્ષ્મ એકેદ્રિયને અપર્યાપ્ત ૧ ને
પર્યાપ્તો ર, ગુણ૦ ૧ પ્રથમ, જગ ૩–બે ઉકારિકના ૧ કામણનો, ઉ૫o ૩-બે અજ્ઞાન ને ૧ અચકુંદન, લેશા ૩, ૨ બાદમાં - જીવના ભેદ ૧ર તે ૨ સૂક્ષ્મના વર્ષા, ગુણo ૧૪,
જોગ ૧૫, ઉપગ ૧૨, લેશા ૬. ૩ નો સૂક્ષ્મ, ને બાદરમાં જીવના ભેદ ૦, ગુણ, ૦, જોગ નથી, ઉપગ ૨, લેશા નથી.
એને અલ્પબહુવ, સર્વથી થડા નેસૂક્ષ્મ બાદર ૧, તેથી બાકર અનંતગુણ ૨. તેથી સૂમ અસ એક્સગુણ ૩.
૧૯ સંશદ્વાર ૧ સંજ્ઞીમાં–જીવના ભેદ ર, ગુણઠાણા ૧૨ પહેલાં, જોગ ૧૫,
ઉપગ ૧૦ કેવળના ૨ વર્ષા, લેશા ૬. ૨ અસંજ્ઞીમાં–જીવના ભેદ ૧૨ તે ૨ સંજ્ઞીના વર્ષો, ગુણo ૨ પ્રથમ, જગ ૬–૨ ઉદારિકના, ૨ વિકેયના, ૧ કામણને, ૧ વ્યવહાર વચનને એવં ૬, ઉપ૦ ૬-૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દશન એવં ૬, લેશા ૪ પ્રથમ. ૩ નોસંજ્ઞી નો અસંજ્ઞીમાં-જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્તો, ગુo ૨ તેરમું ચઉદયું, જેગ ૭. ઉપર ૨, લેશા ૧ પરમ શુકલ.
એને અપાબહત્વ, સવથી થોડા સંજ્ઞી , તેથી તે સંજ્ઞી. અસંજ્ઞી અનંતગુણું ૨, તેથી અસંજ્ઞી અનંતગુણું ૩,