________________
૧૫૮
શ્રી મહેકે બાસઠીએ. ૫ સૂક્ષ્મપરાય ચારિત્રમાં-જવને ભેદ ૧, ગુણઠાણું ૧ દશમું,
જેગ ૯, ઉપગ ૭, લેશા ૧ શુકલ. ૬ યથાખ્યાત ચારિત્રમાં–જીવને ભેદ ૧, ગુણઠાણું ૪ ઉપલા, જેગ ૧૧, ૪ મનના, ૪ વચનના, ૨ ઉદારિકના ને ૧ કામણને,
ઉપગ ૯, ૩ અજ્ઞાન વજિને, લેશા ૧, ૭ સંજતા સંજતિમાં જીવને ભેદ ૧, ગુણઠાણું ૧ પાંચમું, જોગ ૧૨, આહારકના ૨ ને ૧ કામણને વજિને, ઉપગ ૬, ૩
જ્ઞાન ને ૩ દશન, લેશા ૬ ૮ અસંજતિમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૪ પ્રથમ, જગ ૧૩
આહારના ૨ વજિને, ઉપગ ૯-૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દશન. લેશા ૬, ૯ નો સંજતિ, નો અસંજતિ, ન સંજતા-સંજતિમાં–જીવને ભેo, ગુણ , જોગ નથી, ઉપગ ૨, લેશ નથી.
એનો અ૫મહત્વ, સવથી થોડા સૂક્ષ્મસંપાય ચારિત્રિયા ૧, તેથી પરિહારવિશુદ્ધ ચારિત્રિયા સંખેશ્વગુણુ ૨, તેથી યથાખ્યાત ચારિત્રિયા સંખે જગુણ ૩, તેથી છેદપસ્થાપનીય ચારિત્રિયા સંખેજગુણ છે, તેથી સામાયક ચારિત્રિયા સંખેજ ગુણ ૫, તેથી સંજતી વિશેષાહિયા ૬, તેથી સંજતા-સંજતિ અસંખ્યાતગુણા ૭, તેથી સંજતિ, અસંજતિ, સંજતાસંજતિ અનંતગુણ ૮, તેથી અસંજતિ અનંતગુણુ ,
- ૧૩ ઉવઓગદ્વાર, ૧ સાગરેવઉત્તામાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જગ ૧૫,
ઉપયોગ ૧૨, લેશા ૬, ૨ અણાવઉત્તામાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૩, દશમું વજિને, જગ ૧૫, ઉપગ ૧૨, લેશા ૬*
એનો અ૫મહત્વ, સર્વથી થોડા અણુગાવઉત્તા ૧, તેથી સાગારેવઉત્તા સખેજ ગુણ ૨.
૧૪ આહારદ્વાર. ૧ આહારકમાં–જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૩ પહેલા, જગ ૧૪,
કામણનો વજિને, ઉપગ ૧૨, લેશા ૬.