________________
શ્રી સામાયિક વ્રત જેગ) તસ્સ--તે સર્વને. ભતે હે પૂજ્ય! પડિક્કમામિ–નિવર્તુ . નિંદામિ–નિંદુ છું. આત્માની સાખે. ગરિહાસિ–ગરહું છું. ગુરૂની સાબે અપાણે-અશુભ જગમાં જતાં આત્માને. વોસિરામિ–તજું છું.
(૭) નમસ્કૂણું પાઠ.. નમસ્થણું–નમસ્કાર છે. અરિહંતાણું–અરિહંત દેવને. ભગવંતાણું–ભગવંતને. આઈગરાણું–ધર્મની આદિના કરનારને, તિથ્થયાણું–તીર્થના સ્થાપનાર એટલે સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ ચાર જાતના તીર્થના સ્થાપનારને. સયંસંબુદ્વાણું–પિતાની મેળે બુઝયા છે તેને. પુરિસોત્તમાણું-પુરૂષમાંહે ઉત્તમ. પરિસસિહાણું–પુરૂષમાંહે સિંહસમાન, પુરિસ વર પુંડરિઆણું–પુરૂષમાંહે ઉત્તમ પુંડરિક કમળ સમાન. પુરિસ–પુરૂષમાંહે. વર–પ્રધાન, ગંધ હથ્થીણું–ગંધ હસ્તી સમાન છે. લગુત્તમા–લોક માંટે ઉત્તમ છે. લેગનાહાણું–લેકના નાથ છે. લેગહિયાણું–લેકના હિતકારી. લોગઈવાણું–લેકને વિષે દીપક સમાન છે. લેગપજોયગરાણું–લેકમાંહે ઉદ્યોત કરનાર. અભયદયાણું–અભય દાનના દેનાર. ચખુદયાણું–જ્ઞાનરૂપ ચક્ષુના દેનાર. મગ્નદયાણું–મોક્ષ માર્ગના દેનાર. શરણુયાણું-શરણના દેનાર જીવદયાણું–સંજમરૂપ જીવતરના દેનાર. હિદયાણું–સમકિતરૂપ બધના દેનાર ધમ્મદયા-ધર્મના દેનાર, ધમ્મદેસીઆણું – ધર્મ ઉપદેશના દેનાર. ધમ્મનાયગાણુ ધર્મના નાયક, ધમસારહિણું–ધર્મરૂપ રથના સારથિ. ધમ્મ–ધર્મને વિષે. વર–પ્રધાન, ચારિત–ચાર ગતિના અંત કરવા માટે. ચક્કટિણું-ચક્રવર્તિ સમાન છે. દીવ-સંસારસમુદ્રમાં બુડતા જીવને બેટ સમાન. તાણુ–દુઃખના નિવારણ કરનાર. સરણ–આધાર. ગઇ–ચાર ગતિમાં. પUઠાપડતા જીવને. અપડિહયનથી હણાણું એવું. વર–પ્રધાન. નાણું-જ્ઞાન દંસણ-દર્શન એટલે દેખવું. ઘરાણું - ધરનાર. વિયટ્ટ––ગયું છે. છઉમાણું–છદમસ્તપણું. જિણાણું--જીત્યા છે રાગ દ્વેષને. જાવયાણું-–બીજાને જીતાવ્યા છે રાગ દ્વેષ, તિજ્ઞાણું-તયાં છે સંસારરૂપી સમુદ્ર, તારયાણું--બીજાને તારે છે સંસાર સમુદથી. બુદ્ધા--પોતે સમજ્યા તત્વજ્ઞાનને. બેહિયાણું–-બીજાને તત્વજ્ઞાન સમજાવનાર. મુત્તા–પિતે મુકાણું બહારનાં તથા અંતરના બંધનથી. મયગાણું-–બીજાને એથી મુકાવનાર. સવ
–સર્વ જ્ઞાની છે. સવદરિસિણું--સર્વ પદાર્થના દેખનાર. શિવઉપદ્રવ રહિત. મયલ-અચળ. મરૂયરોગ રહિત. ભણંત-મરણ