________________
શ્રી લધુધડક અંગુo સંખ્યા, ઉ૦ લાખ જેજનની, સંઘયણ નથી. સંડાણુ એક સમચરિસ, કષાય ત્યારે પણ દેવતાને લેભ ઘણે, સંજ્ઞા ચારે પણ દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણી, વેશ્યા ચાર પહેલી. ઇંદ્રિય પાંચે. સમુદ્દઘાત પાંચ. આહારક ને કેવળ નહી. સંજ્ઞી અસંસી બે, વેદ બે-સ્ત્રી કે પુરૂષ. પર્યાય છે પણ ભાષા અને મન ભેગાં બાંધે. દષ્ટિ ત્રણ દશન ત્રણ જ્ઞાન ત્રણ. અજ્ઞાન ત્રણ જજોગ અગીઆર-તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના. તે વૈય, વૈશ્યને મિશ્ર અને કામણ કાય જેગ, એમ અગીયાર, ઉપગ નવ-ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન તેમજ આહાર લે તે જઘન્ય ને ઉo છ દિશિને તથા બે પ્રકારે એજ ને રેમ તથા શુભ અને અચિત્ત આહાર ઉવવાય તે બે દંડકના આવીને ઉપજે તે મનુષ્યનેતિયચના. વાણવ્યંતરની સ્થિતિ જ દશ હજાર વર્ષની, ઉo એક પાપમની. સહિયા મરણ ને અસહિયા મરણ એ બે પ્રકારે છે. ચવણ તે ચવિને પાંચ દંડકમાં જાય તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય ને તિય"ચ એ પાંચ. ગઈ તે મરીને બે ગતિમાં જાય તે મનુષ્ય ને તિય"ચમાં, આગઈ તે આવે પણ બે ગતિના તે મનુષ્ય ને તિયચના પ્રાણ દશ. જે ત્રણ મન, વચન ને કાયાના, ઈતિ બાવીશમે વાણવ્યંતરને દંડક.
વીશમાં જ્યોતિષીને દંડક. - તેમાં શરીર ત્રણ–ધિય, તેજસ ને કામણ. અવધેણ જ
અંગ અસં૦ ઉ૦ સાત હાથની અને ઉત્તર વૈશ્ય કરે તો જ . અંગુર અસં૦ ઉ૦ લાખ જેજનની. સંઘયણ નથી. સંઠાણ એક સમચઉરસ, કષાય ચારે. સંજ્ઞા ચારે. વેશ્યા એક તેજી, ઇંદ્રિય પાંચે, સમુદઘાત પાંચ તે આહારક ને કેવળ નહીં, સંજ્ઞી છે, વેદ બે, પર્યાય છે પણ ભાષા ને મન ભેગાં બાંધે. દષ્ટિ ત્રણ દર્શન ત્રણ, જ્ઞાન ત્રણ, અજ્ઞાન ત્રણ, જોગ અગીયાર-ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, તે વૈક્રય, વૈકયીને મિશ્ર, ને કામણ કાયજોગ, ઉપગ નવ-ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દશન તેમજ આહાર લે તે, જગ ને ઉ ૬ દિશિને તથા બે પ્રકારે તે એજ ને રેમ, તે પણ શુભ ને અચિત્ત આહાર. ઉવવાય તે બે દંડકનાં આવીને ઉપજે, તે મનુષ્ય ને તિયચના. ચંદ્રમાની સ્થિતિ જ