SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લધુબંડક. ૧૧૧ છે, બેંતાળીશ ચંદ્રમા અને બેંતાળીશ સૂર્ય કાળદધિ સમુદ્રમાં છે, બહોતેર ચંદ્રમા અને બહેતર સૂર્ય પુકાદ્વીપમાં છે; એમ સર્વ મળીને મનુષ્ય ક્ષેત્રમાં એક બત્રીશ ચંદ્રમાં અને એક બત્રીશ સૂય પરિવાર સહિત ચળ છે. પરિવાર તે જ્યાં એક ચંદ્રમા અને એક સૂય હોય ત્યાં અરૂશી ગ્રહ, અઠ્ઠાવીશ નક્ષત્ર, છાસઠ હજાર નવસે ને પચાતર કેવાકેડી તારા, એ સર્વ ચંદ્રમા સૂર્યને પરિવાર ગણવે. અસંખ્યાતા ચંદ્રમા અને અસંખ્યાતા સૂય પરિવાર સહિત મનુષ્ય ક્ષેત્ર બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં સ્થિર છે, એ દશ જાતને વેવીશ જ્યોતિષીને દંડક થ. 1 ચોવીશમે વૈમાનિકને દંડક-તેના છવીશ ભેદ છે--બાર દેવલે, નવ વેયક અને પાંચ અનુત્તર વિમાન, એ વીશ તેના નામ કહે છે– સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનકુમાર, ૪ મહેં, ૫ બ્રહ્મલેક, ૬ લાંતક, ૭ મહાશુક, ૮ સહસાર, ૯ આણત, ૧૦ પ્રાણુત, ૧૧ આરણ અને ૧૨ અમ્યુય એ બાર દેવકનાં નામ કહ્યાં. નવ રૈવેયકનાં નામ કહે છે– ૧ ભ, ૨ સુભદે, ૩ સુજાએ, ૪ સુમાણસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણ, ૭ આમેહે, ૮ સુપડિબુદ્ધ અને ૯ જસો ધરે, પાંચ અનુતર વિમાનનાં નામ કહે છે– વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ વાથસિદ્ધ, એ વીશમો વૈમાનિકને દંડક કહ્યો. હવે પંદર પરમાધામીનાં નામ કહે છે– અંબ ૨ અંબરસ, ૩ શામ, ૪ સબળ, ૫ રૂડ, વૈરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અશિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧ કુંભ, ૧૨ વાલુક, ૧૩ વૈતરણું ૧૪ પરસ્વર, અને ૧૫ મહાષ એ પંદર પરમાધામી તે અસુરકુમારમાં ભળ્યા. દશ જાતિના જંભકા તેનાં નામ કહે છે–૧ આણભંજકા, ૨ પાણજભકા, ૩ લયણજભકા, ૪ સયણજભકા, ૫ વOજભકા, ૬ પુષ્પદંભા, ૭ ફળજભકા ૮ બીજજભકા, ૯ વિજmજભકા અને ૧૦ અવિયતજભકા, એ દશ જાતિના જ ભકા દેવતા તે વાણુવ્યંતરમાં ભળ્યા. ત્રણ કિલિવરીનાં નામ, ૧ ત્રણ પલિયા, ૨ ત્રણ સાગરીયા અને ૩ તેર સાગરીયા. એ ત્રણ કિલિવષી દેવલેક અંતર નિવાસી માટે વૈમાનિકમાં ભળ્યા, હવે નવ લોકાંતિકનાં નામ કહે છે.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy