SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ શ્રી લઘુદંડક ૨ ચક્ષુકિય, ૩ ઘાણેકિય, ૪ રસેંદ્રિય, અને જે સ્પેશેન્દ્રિય ૬ મનબળ, ૭ વચનમળ, ૮ કાયમળ, ૯ શ્વાસોશ્વાસ અને ૧૦ આઉખું, એ દશ. એ પચ્ચીશ દ્વાર કહ્યા છે ૨૫ . . ચોવીશ દંડકનાં નામ કહે છે. પ્રથમ નારકીને દંડક તે સાત નરકન નામ કહે છે–૧ ઘમા, ૨ વંસા, ૩ સિલા, ૪ અંજણું, ૫ રિહા, ૬ મઘા અને ૭ માઘવી, તેનાં ગોત્ર કહે છે. ૧ રતનપ્રભા, ૨ શર્કરપ્રભા, કે વાલુપ્રભા, ૪ પંદપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા, અને ૭ તમસ્તમ.પ્રભા, એ સાત મળી એક દંડક થયે દશ ભવનપતિના દશ દંડક–૧ અસુરકમાર, ૨ નાગ કુર ૩ સુવર્ણ કુર, ૪ વિઘુસ્કુર, ૫ અગ્નિ, કુ, દ્વિપકુર, ૭ ઉદધિ કુ, ૮ દિશા કુ૦, ૯ પવન કુર અને ૧૦ સ્તનતકુમાર, પાંચ થાવરના પાંચ દંડક ઇંદ થાવરકાય, ૨ નંબી થા, ૩ સપિ થાવ, ૪ સુમતિ થા૦, અને ૫ પયાવચ થાવરકાય, તેનાં ગોત્ર કહે છે, ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય અને ૫ વનસ્પતિકાય. ત્રણ વિલેંદ્રિયના ત્રણ દંડક -૧ બેઈદ્રિય, ૨ તેઈદ્રિય અને ૩ ચારેંદ્રિય, - વીશમે તિર્યંચ પચેંદ્રિયને દંડક–તિર્યંચ ચંદ્રિયના પાંચ ભેદ, તે ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ઉરપર, ૪ ભુજપર અને ૫ બેચર, જળચર તે કોને કહીએ? જે જળમાં ચાલે તેને જળચર કહીએ, તેના અનેક ભેદ, મછ, કચ્છ, ગાહા, મગર, સુકુમાર પ્રમુખ છે ૧ છે જે પૃથ્વી ઉપર ચાલે તેને સ્થળચર કહીએ. તેના ચાર ભેદ, ૧ એકખુરા ૨ દેખુરા, ૩ ગંડિપયા અને ૪ સણપયા. તેમાં એક ખુરા તે ઘોડા, ખર પ્રમુખ. દેખુરા તે ગાય, ભેંસ પ્રમુખ. ગડિપયા તે સુંવાળા પગ સોનીની એરણને ઘાટે પગ તે હાથી, ગેંડા તે પ્રમુખ, સકૃપયા તે નહારવાળા જીવ, તે સિંહ, વાઘ, ચિત્તા, કૂતરા, બિલાડા પ્રમુખ. એ સ્થળચરના ચાર ભેદ જાણવા છે ૨ ઉપર તે હૈયાભર ચાલે તે સપની જાત, તેની બે જાત-એક ફેણ માંડે છે અને બીજી પણ ન પડે તે છે ૩ | ભુજપર સપ તે ભુજાયે તથા હૈયાભર ચાલે છે
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy