________________
શ્રો લઘુ ક
અથ શ્રી લઘુદંડક.
(કાર્યાં)
शरीरोगाहण संघयण, संठाण कसाय तह हुंति सन्नाओ; सिंदिय समुग्धाए सन्नि वेदे य पज्जति ॥ १ ॥ दिठ्ठि दंसण नाण अनाणे, जोगुवओगे तहा किमाहारे || उनवाय ठिइ समुहाए, चत्रण गइ आगइ चेव ॥ २ ॥
૧૦૩
એ બે ગાથા સૂત્ર પાડે કહી. તેમાં ચેાવિશ દ્વાર કહ્યા. તે ચાવીશ દ્વાર અથ સહિત કહે છે.
(શરીર કે ) શરીર પાંચ. ૧ ઉદ્વારિક, સ્ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ અને ૫ કાણુ ॥ ૧ ॥
( આગાહુણ કે૦ ) અવધેણા. ૧ ઉદાકિની અવધેણા જઘન્ય આંગળા અસખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટી એક હજાર જોજન ઝાઝેરી, કમળના ડાડાને ન્યાયે જાણવી, ૨ વૈક્રિયની ભવધારણી અવધેણા જ આંગળના અસખ્યાતમા ભાગ અને ઉ પાંચસે ધનુષ્યની તથા ઉત્તર વૈક્રિયની અવધેણા જ૦ આંગળના સખ્યાતમા ભાગ અને ઉર લાખ જોજન ઝાઝેરી જાણવી, ૪ આડ઼ારકની અવધેણા જ મુઢા હાથની અને ૩૦ એક હાથની. ૪-૫ તેજસ અને કાણુની અવધેશા જ॰ આગળના અસંખ્યાતમા ભાગ અને ઉ ચૌદ રાજ લેાક પ્રમાણે જણવી તથા કેવળ સમુઘાતની અપેક્ષાયે પાતાતાના શરીર પ્રમાણે જાણવી. ॥ ૨ ॥
(સંઘયણ કે૦ ) સંઘયણ છે. 1 વઋષભનારાંચ સઘયણું, ૨ ઋષભનારાંચ સ૦, ૩ નારાય સ૦, ૪ અર્દ્રનારાય સ૦ ૫ કિલિક સ૦ અને ૬ છેવટુ સંઘયણ ॥ ૩ ॥
( સહાણ કે ) સસ્થાન છે,−1 સમરસ સરથાન, ૨ નિગાહ પરિમ'ડળ સં૦, ૩ સાદિ સ૦, ૪ વામન સ૦, ૫ કુબ્જ સ, અને ૐ હુડ સસ્થાન । ૪ ।।