SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સામાયિક વ્રત યારાં—પણુગ-લીલ, ફૂલ. (પંચવણ, દગ-કાચું પાણી, મઢી-કાચી માટી. મકડા કરેળીઆનાં પડ. સંતાણા–કરેળીઆની જાળ. સં. મણે–એ સર્વને કચર્યા . જેમેજીવા–મેં કઈ જીવને. વિરાહિયાદુઃખ દીધું હેય, વિરાધના કરી હોય. એનેંદિયા–એક ઈકિય, શરીરવાળા (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના) જીવ. બે ઇંદિયા–બે ઇન્દ્રિય, શરીર અને જીભવાળાં (કીડાં, વાળા, પિરા અને કરમીયાં વગેરે) તેદિયાત્રણ ઈદ્રિય, શરીર, જીભ, નાકવાળાં (કીડી, મેકેડી, જું, માંકડ, ધનેડા વગેરે.) ચઉરિદિયા–ચાર ઈદ્રિય,શરીર, જીભ, નાક ને આંખવાળાં (પતંગીયાં, માખી, દાં, તીડ, ભમરા, વીંછી વગેરે) પંચિંદિયાપાંચ ઈદ્રિય,–શરીર, જીભ, નાક, આંખ ને કાનવાળાં (મનુષ્ય, પશુ, પંખી વગેરે.) અભિહુયા–સામા આવતા હણ્યા હેય. વત્તિયા-વાટલા વાન્યા હોય, ધૂળે કરી ઢાંક્યા હોય. લેસિયા--મસન્યા હોય. સંઘાઈયા–એક બીજા સાથે અથડાવ્યાં હોય. સંઘટિયા-છેડે સ્પર્શ કરી દુઃખ દીધું હોય. પરિયાવિયા–સર્વ પ્રકારે પીડા ઉપજાવી હોય. ક્લિામિયા–કિલામના ઉપજાવી હોય. ઉદવિયા–ફાળ પાડી હેય. ઠાણ-રહેવાના ઠેકાણેથી. એઠ્ઠાણું–બીજે ઠેકાણે. સંકામિયા–મુક્યા હેય. જીવિયાએ-જીવિત થકી. વવવિયા–નાશ કીધે હેય. તસ્સ–તેનું. મિચ્છામિ દુક્કડંફળ મને નિષ્ફળ થાઓ. (૪) તસ્યઉત્તરિ. તસ્ય–તેને. ઉત્તરિ–વિશેષ શુદ્ધ. કરણેણું–કરવા સારૂ. પાયછિત્ત–લાગેલાં પાપનું છેદન. કરણેણું–કરવા સારૂ. વિહિ –વધારે નિર્મળ. કરણેણું–કરવા સારૂ. વિસલ્લી–ત્રણ શલ્ય રહિત (સ્પટ, નિયાણું અને મિથ્યાત્વ) કરણેણું–કરવા સારૂ. પાવાણું–પાપ. કમ્માણું - કર્મ. નિગ્વાણુંટાળવાને. ઠાએ– અર્થે. હામી–સ્થિર રહીને કરું છું. કાઉસગં–કાયાને હલાવવી નહિ તે. અનW–તેમાં આગળ કહ્યા મુજબ કાયા હેલે તેની છુટ રાખું છું. ઉસ્સસિએણું ઉંચે શ્વાસ લેવાથી. નિસ્સ સ્મીએણું–નીચે શ્વાસ મુકવાથી, ખાસિએણું–ઉધરસ આવવાથી. છીએણું–છીંકથી. જભાઇએણું–બગાસું આવવાથી, ઉડુએણું-. ઓડકાર આવવાથી વાયનિસણું–-વાયુ સરવાથી. ભમલીએ--ફેર તથા ચકરી આવવાથી. પિત્ત-વમન કરવાથી. મુછાએ-મૂછ આવવાથી. સુહમેહિં–સૂક્ષ્મ (થોડુંક. ) અંગ–-શરીર. સંચાલેહિં–હલવાથી. સહમહિં–થેડેક. ખેલ-બળો આવવાથી. સંચાલેહિં–હલવાથી.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy