SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ ૩૬૫. જિનધર્મની સજ્ઝાય સાંભળ સયણાં સાચી સુણાવું, પૂરવ પૂગ્યે તું પામ્યો ભાઈ, નરક નિગોદમાં ભમતાં નરભવ, તે નિષ્ફળ કેમ વામ્યો રે. ૧ જૈનધર્મ જયવંતો જગમાં, ધારિ ધર્મ ન સાધ્યો રે; મેઘઘટા સરિખા ગજ સાટે, ગર્દભ ઘરમાં બાંધ્યો રે. ૨ કલ્પવૃક્ષ કુહાડે કાપી, ધતુરો ઘેર ધારે રે, ચિન્તામણી ચિન્તિત છે પૂરણ, કાગ ઉડાડણ કાજ રે. ૩ એમ જાણી જવા નવિ દીજે, નરનારી નરભવને રે, ઓળખી શુદ્ધ ધર્મને સાધો, જે માન્યો મુનિ મન મેરે. ૪ જે વિભાવ પરભાવમાં ભજીએ, રમણ સ્વભાવમાં કરીયે રે, ઉત્તમપદ પદ્મને અવલંબી, ભવિયણ ભવજલ તરિયે રે. ૫ ૩૬૬. સાચા જૈનત્ત્વની સજ્ઝાયો (૧) જૈન કહો ક્યું હોવે, પરમગુરુ ! જૈન કહો ક્યું હોવે ? ગુરુ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગોવે. પરમ૦ ૧ કહત કૃપાનિધિ શમ-જલ ઝીલે, કર્મ-મેલ જો ધોવે, બહુલ પાપ-મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પરમ૦ ૨ સ્યાદ્વાદ પૂરન જો જાને, નયગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્રવ્ય જો બૂઝે, સોઈ જૈન હૈ સાચા. પરમ૦ ૩ ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચલત ચાલ અપૂઠી; જૈન દશા ઉનમેં હી નાહી, કહે સો સબહી જૂઠી. પરમ૦ ૪ પરપરિણતિ અપની કર માને, કિરિયા ગર્વે ગહિલો; ઉનકું જૈન હો ક્યું કહિયે ?, સો મૂરખમે પહિલો. પરમ૦ પ જૈનભાવ જ્ઞાને સબમાંહી, શિવ સાધન સહિએ; નામ વેષશું કામ ન સીઝે, ભાવ-ઉદાસે રહીએ. પરમ૦ ૬ જ્ઞાન સકલ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાનકી દાસી, સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy