________________
ભક્તિ સુગુરૂ સાહમતણી પાપ પ્રકાશન નિંદ ગUણયા સામાઈયં ચઉવિસત્થો અમંદ રે... સમકિત આદરો ૩ વંદણ પડિકમણું વલી કાઉસગ્ગ પચ્ચકખાણ પથુંયે મંગલ ચઉદમો બોલ તે નિયમ નિયાણ રે... સમક્તિ આદરો ૪ ચાર કાર પડિલેહણા ખામણ પ્રાયશ્ચિત્ત સઝાય ભણવું પૂછવું ગણવું ચિતવું ચિત્ત રે.. સમકિત આદરી ૫ ધર્મકથામૃત સેવના મન એકાગ્ર નિવેશ સંયમ તપને નિર્જરા નહિં દુસઝાય પ્રવેશ રે... સમકિત આદરો ૬ ધરિય અપ્રતિબંધતા સયણાસણ સુવિવેક વિષય નિવૃત્તિ સંભોગિયા પચ્ચકખાણની ટેક રે... સમકિત આદરો ૭ ઉપધિ આહાર કષાય એ યોગ શરીર સહાય ભાવ અને સદ્ભાવના અડ પચ્ચખાણ અમાય રે... સમકિત આદરો ૮ થિવિર તણી પડિરૂપતાં વૈયાવચ્ચ ગુણભૂરિ વીતરાગતા ૫ણ ક્ષમા મુત્તિસરલતા અદૂર રે... સમકિત આદરો ૯ માર્દવભાવ સુસત્યતા કરણયોગના સાચા મણ વય-કાય સુગુપ્તતા શુભ મન કાય સુવાચ રે... સમતિ આદરો ૧૦ નાણ-દરિસણ ચારિત્ર એ પણ ઈદ્રિય જયકાર ક્રોધ-માન-માયા વશી લોભતણો પરિહાર રે... સમકિત આદરો ૧૧ પિજજ દોષ મિચ્છત્તનો જય કરવો નિરધાર શૈલેશીય અકસ્મયા એ તિહત્તરિ અવધાર રે... સમકિત આદરો ૧૨ એતા બોલથકી લહે સાધુ પરમપદ સાર વિજયસિંહ મુનિરાજનો ઉદય કહે હિતકાર રે... સમકિત આદરો ૧૩
ઢાળ ૩૦ : શ્રીવીરે તપ વર્ણવ્યો મોટો ગુણ જગ એહ પાપકર્મ ટાળી કરી મુક્તિ પમાડે જે હ... શ્રીવીરે તપ વર્ણવ્યો ૧ જિમસરોવર કાદવ ભર્યો શોધે નાયક તાસ ગરનાળાં બૂરી કરી સૂર કિરણની રે વાસ... શ્રીવીરે ત૫ વર્ણવ્યો ૨ તે મલ જેમ રવિ શોષવે જેમ રંધ્યાં ગરનાળ
d, સક્ઝાય સરિતા
૪૧૩