________________
દેવલોકે પહોંચ્યા સાર રે “મન રંગીલા’
તપથી સવિ સુખ સંપજે રે કાંઈ,
તપથી પામે જ્ઞાન રે “મન રંગીલા તપથી કેવળ ઉપજે રે કાંઈ,
તપ મોટું વરદાન રે ‘“મન રંગીલા’’ તપગચ્છપતિ ગુણ ગાવતાં રે કાંઈ,
ઋદ્ધિ વૃદ્ધિ ઘર થાય રે ‘“મન રંગીલા’ પંડિત દાનવિજય તણો રે કાંઈ,
હેતવિજય ગુણ ગાય રે ‘‘મન રંગીલા’’
૮
૯
૧૦
૫. અઢાર નાતારાંની સજ્ઝાય (૩) (ઢાળ-૫)
દુહા વીર ધીર ગંભીરવર, વાસિત જે પદ શિવ: અકલ રૂપી અઘહરણ, વંદુ ભુવણ પઈવ... નમાં નિશ્ચય મન થકી, વિનયાદિક ગુણે જે હ; સકલ વસ્તુ તવ સંપજે, જિમ એક પુસ્ખલ મેહ... ૨ ચરમ ધરમ જેમ ધરમમાં ચરમ ધ્યાન જિમ ધ્યાન; ચરમ એ. પરમાતમા, નમું સુરતરૂ ભાજન જેમ મંજન કરે, રજ હુંતી ઉદ્યોત; તેમ ગુરૂપદ રજથી મટે, મંદ બુદ્ધિની છયોત... ૪ તે માટે તસપદ નમી, મન ચિંતિત સવિ થાય;
સમાન... ૩
અષ્ટાદશ નાતર તણી, કહેશું સરસ સઝાય... ૫
ઢાળ ૧
હાંરે મારે વર્તુલાકારે, વિસ્તરીયો ભૂમધ્ય જો; જંબૂ રે દ્વીપ, નામે દ્વીપ વખાણીએ રે લો; હારે મારે લાખ જોયણનો, ભાખ્યો શ્રી ભગવંત જો; સાત ક્ષેત્ર ખટફુલગિરિ, મળી પ્રમાણીએ રે લો. ૧ હારે મારે દ્વીપ અસંખ્ય, વીંટી લીધો તાસ જો; માનું રે રખવાળું સહુ
તેહનું કરે રે લો.
સજ્ઝાય સરિતા
૧
૯