SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રમત રમે ખુશીમાં ઘણા રે લાલ, દાવ નાંખે ભરતાર રે. ૨૦ દીઠી નામાંકિત મુદ્રિકા રે લાલ, હિયડે વિમાસે નાર રે. ૨૦આ૦ ૩ બેહુ રૂપે બેહુ સારિખા રે લાલ, સરખા વીંટીમાં નામરે; ૨૦ નારી વિચારે ચિત્તમાં રે લાલ, મે અ કીધો અકામ રે. ૨૦આ૦ ૪ રમત મેલી પિયરમાં ગઈ રે લાલ, પૂછે માતને વાત રે; ૨૦ માતા કહે હું જાણું નહિં રે લાલ, જાણે તાહરો તાત રે. ૨૦આ૦ ૫ તાત કહે સુણજો સુતા રે લાલ, સંક્ષેપે સઘળી વાત રે; ૨૦ પેટીમાહેથી વહેંચીયા રે લાલ, બાળક દોય વિખ્યાત રે. ૨૦આ૦ ૬ કુબેરદત્તા મન ચિંતવે રે લાલ, મે કીધો અપરાધ રે; ૨૦ ભાઈ વર્ષો ને ભાઈ ભોગવ્યો રે લાલ, એ સવિ કર્મની વાત રે ૨૦આ૦૭ એમ ચીંતવીને સંયમ લીયો રે લાલ, પાળે પંચાચાર રે; ૨૦ સમિતિ ગુપ્તિનો ખપ કરે રે લાલ, છ કાય રક્ષા સાર રે. ૨૦આ૦ ૮ કુબેરદત્ત મન ચિંતવે રે લાલ, આ નગર માંહે ન રહેવાય રે; ૨૦ બેન વરીને બેન ભોગવી રે લાલ, ઘર ઘર એ કહેવાય રે. ૨૦આ૦ ૯ કુબેરદત્ત તિહાંથી ચાલિયો રે લાલ, આવ્યો મથુરા માંય રે; વેશ્યા મંદિરે આવીયો રે લાલ, કરે વેશ્યા શું અન્યાય રે. ૨૦આ૦ ૧૦ કુબેરદત્ત નિજ માતશું રે લાલ, સુખ વિલસે દિન રાત રે; એમ કરતાં સુત જનમીયો રે લાલ, એ સવિ કર્મની વાત રે, ૨૦આ૦ ૧૧ તપ જપ સંયમ સાધતાં રે લાલ, પાળતાં કિરિયા સાર રે; ૨૦ કુબેરદત્તાને અવિધિ ઉપન્યું રે લાલ, દીયે તિહાં જ્ઞાન વિચાર રે. ૨૦ ૨૦ ૨૦આ૦ ૧૨ અવિધિ જ્ઞાને સાધવી રે લાલ, દેખે મથુરા મોઝાર રે; ૨૦ નિજ જનનીથી સુખ વિલસતોરે લાલ, ધિક ધિક તસ અવતાર રે. ગુરૂણીને પૂછી કરી રે લાલ, આવી -મથુરા ગામ રે; ૨૦ વેશ્યા મંદિર જઈ ઉતરી રે લાલ, કરવા ધર્મનું કામ રે. ૨૦આ૦ ૧૪ 00 ઢાળ ૩ ઈણ અવસર નાનો બાલુડો રે કાંઈ, પારણે પોઢ્યો જેહ “ગાઉ હાલરૂવા,” સજ્ઝાય સરિતા ૨૦આ૦ ૧૩ - ૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy