SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિંહુધારા હો વરસે પાણી. ધન ૫ એક શૈયાએ દોનું પ્રબલ, બેઉએ મન રાખ્યું તાણી, પસ ભોજન દ્વાદશસંવત્સર, બીજી નારીઓ ભરશે પાણી. ધન૬ મન વચન કાયા અખંડિત નિર્મલ, શીલ પાળ્યું ઉત્તમ પ્રાણી, વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ જાણી. ધન૦ ૭ પ્રગટ હુવા સંયમ વ્રત લીનો, મોહ કર્મ કીયા ધુળધાણી, રતનચંદ કરજોડી વિનવે, કેવલ લહિ ગયા નિવણી. ધન, ૮ ૧૪૭. શાલ-મહાશાલની સજઝાય શારદ ગુરૂ ચરણે નમી ગાણ્યે સાલ-મહાસાલ રે જેહનું ચરિત્ર રસાલ રે, પિઠ્ઠચંપાનો ભૂપાલ રે, પ્રજાપાલ દયાલ રે સાલ-મહાસાલ દોય મુનિવરા, તારણ-તરણ જહાજ રે... સાલ-મહાસાલ૦ ૧ વીર જિનેશ્વરની સુણી, દેશના અમૃત વાણ રે, પાપથી દુઃખની ખાણ રે ધર્મથી સુખ નિર્વાણ રે, દોય ભાઈ બુઝયા સુજાણ રે, ઉલ્લયું પ્રમિત પ્રાણરે... સાલ-મહાસાલ૦ ૨ રાજ દેઈ ભાણેજને, સંયમ લે જિનપાસ રે, નિશદિન શ્રુત અભ્યાસ રે, તપ-જપ સાથે તે ખાસ રે, ન પડે મોહને પાસ રે.. સાલ-મહાસાલ૦ ૩ ખમ દમયંતાં રે મુનિવરા, વિનયીને ગુણવંત રે, ક્રોધાદિક વમત રે ભવ નિર્વેદ અત્યંત રે, જ્ઞાનદશા તે ધરંત રે... સાલ-મહાસાલ૦ ૪ પૃચંપાયે તે આવીયા, ગૌતમ ગણધર સાથ રે, હરખ્યો નગરીનો નાથ રે માત-પિતા લેઈ સાથ રે, રાયવંદે મુનિ નાથ રે.. સાલ-મહાસાલ૦ ૫ ગૌતમ સ્વામી રે ઉપદિશે, તન-ધન યૌવન સાર રે, રાજઋદ્ધિ અસાર રે અનિત્ય છે પરિવાર રે, ભવમાં કાંઈ ન સાર રે, સ્થિર એક ધરમ વિચાર રે... સાલ-મહાસાલ૦ ૬ ગાંગલી રાજા રે બૂઝીયો, જસ મઈ પિઠર તામ રે, માત-પિતા ગુણધામ રે દીક્ષા લિયે અભિરામ રે, નિરમલ જાસ પરિણામ રે... સાલ-મહાસાલ૦ ૭ સાલ-મહાસાલ દોય હરખીયા, ધન્ય એ તરીયા સંસાર રે, લીધો સંયમ ભાર રે ૨૬૮ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy