________________
अथ सम्यग्दृष्टिद्वात्रिंशिका प्रारभ्यते ।
આ પૂર્વે ચૌદમી બત્રીશીમાં અપુનર્બન્ધક આત્માના સ્વરૂપનું વર્ણન ક્યું. એ આત્માઓ જ કાલાંતરે સમ્યગ્દષ્ટિ થાય છે. તેથી હવે તેમના સ્વરૂપનું વર્ણન કરાય છેलक्ष्यते ग्रंथिभेदेन, सम्यग्दृष्टिः स्वतन्त्रतः । शुश्रूषाधर्मरागाभ्यां, गुरुदेवादिपूजया ॥१५-१॥
શુશ્રષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા-આ ત્રણ લિ દ્વારા આગમની નીતિથી ગ્રંથિભેદના કારણે સમ્યગ્દષ્ટિ આત્મા જણાય છે.”-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરવાથી આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આગમમાં જણાવ્યા મુજબ સમ્યગ્દર્શનના પરિણામવાળા આત્માનું પ્રત્યક્ષ થતું ન હોવા છતાં શુક્રૂષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા : આ ત્રણ લિટ્ટો દ્વારા સમ્યગ્દષ્ટિ આત્માનું અનુમાન કરી શકાય છે.
આ વાતને જણાવતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે-શુગૃષા, ધર્મ અને જુવાદિપૂના આ ત્રણ લિંગો શક્તિ અનુસાર સમ્યગ્દષ્ટિ આત્માના હોય છે-એમ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. યોગબિંદુ' ગ્રંથમાં(શ્લોક નં. ૨૫૩) જે જણાવ્યું છે તેનો આશય એ છે કે, સમ્યગ્દષ્ટિ આત્માનાં શુશ્રુષાદિ ત્રણ લિડ્યો-અનુમાપક છે. તેઓ પોતાના સામર્થ્યને અનુરૂપ શુશ્રુષાદિને ધરનારા છે. સધર્મ
GEETBEDIET DEDIDGE ADDDDDDDDDD
GENCIDUNLODGINGDODGINGS