________________
છતાં તે અનુષ્ઠાન, વિષાદિ-અનુષ્ઠાન નથી અને તે તદ્ભુતુઅનુષ્ઠાન નથી એવું નથી. કારણ કે અહીં ફળની અપેક્ષા બાધ્યસ્વભાવવાળી છે. આ રીતે જ તે મુગ્ધ જીવો માર્ગનું અનુસરણ કરી શકે છે. આથી સમજી શકાશે કે સૌભાગ્યાદિ ફળની ઈચ્છા બાધ્યસ્વભાવવાળી ન હોય તો તલ્હેતુઅનુષ્ઠાનની પ્રાપ્તિ સંભવતી નથી. II૧૩-૨૩॥ ૐ 8 8
આ રીતે મુખ્ત્યદ્વેષવિશેષ જ તદ્ભુતુ-અનુષ્ઠાનનો પ્રયોજક હોવાથી તેનાથી ભિન્ન મુત્સદ્વેષાદિ તદ્ભુતુઅનુષ્ઠાનના પ્રયોજક ન બનવા છતાં દોષ નથી, તે જણાવાય છે. અર્થાર્ વ્યતિરેકથી તદ્ભુતુ-અનુષ્ઠાનની પ્રયોજકતા મુખ્ત્યદ્વેષમાં જણાવાય છે
इत्थञ्च वस्तुपालस्य, भवभ्रान्तौ न बाधकम् । મુળદ્વેષો ન યત્તમ્ય, ક્રિયાપ્રયોગઃ ॥૩-૨૪૫
“આ રીતે વસ્તુપાળને પૂર્વભવમાં ગુણનો અદ્વેષ, ભવભ્રમણમાં બાધક ન બન્યો. કારણ કે તે તેને ક્રિયાના રાગનો પ્રયોજક બન્યો નહીં.’-આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કેસદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુત્યુદ્વેષવિશેષ જ પ્રયોજક
-
૪૨ 01001001dOTO
bidoidordor
dordordordo